SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ४८७ ચિત્રાંગદ ખેચરભણી, અનુચર આવી કો સ્વરૂપકિ; આવી નિષે તેહને, અવગાહ્યો તેહી પિણિ ભૂપકિ. હિ. ૩ ત્યારે બેચર કેપી, દુર્યોધનસાનુજ અપહરકિ; સહુ પરિવાર જોતાં થકાં, વિદ્યાબલ મેટે સંસારકિ. હિ. ૪ હિવે અંતેકર તેહને, કરે આકંદવિલાપ અપારકિ; વિનય કરી ઘર્મ સુતતણે, ભ ભિક્ષા માગે તે નારિકિ. હિ. ૫ ધૃતરાષ્ટ્રજ કૃત જેઠજી, તુમસેવૈર વિરોધ અન્યાયકિ, તેપિણિ તુમે છેધર્મસૂ, કરે કૃપા નિજ અનુજનું રાયકિ. હિ. ૬ તાસ વચન એહવા સુણી, રાય યુધિષ્ઠિર મૂકી કોપકિ, દીયે આદેશ અર્જુનભણી, સમરથ રણ કરવા અરિલેપકિ. હિ. ૭ પાર્થ જઈ બેચર પ્રતિ, પ્રાથિતરણ લેચન કરિલાલકિ, તે પિણિ કે પાકુલ થઈ સન્મુખ આવે તત્કાલકિ. હિ. ૮ લેહનારા વરસતા, ગાજતા ગુણનિસ્વન સારકિ; અર્જુનના અબુદપરે, વૈરિજવાસકશેષણહારકિ. હિ. ૯ વિહસ્ત અસ્તબલ શત્રુને મિત્ર થયે વિદ્યાધર જામકિ; ન સન્યસું પાર્થને, મૂળે વૃતરાષ્ટ્રને તામકિ. હિ. ૧૦ ખગને મુદ ઉપજાઇવા, નય વાણું અર્જુન કહે તત્રકિ; હું અને ગુરૂની ગિરા, તુજસુરણ કીધે સુણ મિત્રકિ. હિ. ૧૧ તું દુર્યોધન આવિને, મિનિજ ગુરૂને વિનયસહિતકિ - અમસું સત્ય સુધાકરી, જાઓ થઈને વૈર રહિતકિ. હિ. ૧૨ ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy