________________
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
દુહા
તિહાં જઈ શંખચૂડથી. મુજ આજ્ઞા મુંકાઈ આપિસ તીને આણિને મેલે ધ્યાન સમાહિ. જઈ તિહાં પાતાલ હું, કિમીએ વિણિ અપરાધ શસ્ત્ર રહિત બાંધી ધર્યા, કારાગારાબાધ. મુજસર અજજપૃહાલ્યા, તિણિમે બાંધ્યા એહ; શક આજ્ઞાથી મેં કહ્યું, મુંકિ ગુણ ગેહ. ઈંદ્ર વચનથી મેલીયા, બેસાર્યા નિજરાજ; આજ્ઞા માને શકની, સુરનર અસુર સમાજ. ૪ રાજ કાજ એહેને નહી, ષટ પદપદકજ તુજ; પાર્થ કહે અહિપતિ તુજે, સાનિધિકારી મુજ. ૫ અહિપતિ વચન પ્રમાણુ કરિ, દીપ પાર્થને હાર; અંગદ રત્ન શેખર દીયાં રાજાને તિણ વાર. ૬ વિદ્યા દીધી અપરને, મેં ઈહાં મુજ સાથિ, અજ્ઞા દે માતા મુને, ભેટું જઈ સુરનાથ. ૭ કુંતી સુત આવ્યા નિરખી, થઈ ઉલ્લસિત કાય; દેવ વિસર્યા વિનયસું, સુત લાગી માય પાય. ૮
ઢાલ–બલિહારી યાદવા એહની. દેશી. ૧૨. હિવે તે પાંડવ અતિ કમી, ફિરી આવ્યા અદ્વૈત
વનમાંહિ કિ; માય પ્રિયા સાતે જણ, રહે સુખસું સત્વ શીલ
સહાયકિ. હિ ? ધનઈણિ અવસરે પાંડવને આવ્યા તિહાં જાણિ;િ મૈતશરતારે થાપી, વેગે કટક સુભટતિહાં આંણિકિ. હિ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org