________________
શ્રી શત્રુંજયતીર્થરાસ. ૪૫ ઈત્યાદિક દિન કીચારે, સું થાયે ઈમ જાણિ કાયેત્સર્ગ લેઈ કરેરે, પરમેષ્ટીને ઝાણ. પ્રી. ૧૬ નિશ્ચલ રહી ઈણિપરે બિહેરે, સાલભજીક જીમ તેહ; આઠ પિહર ઉઠી રહી, કષ્ટ ખમે નિજ દેહ, પ્રી. ૧૬ બીજે દિને રવિ ઉગીયેરે, પ્રગટ થયે પરભાત, પાંડુ પુત્ર આવી કરીરે, ચરણે લાગે માત. પ્રી. ૧૮ કાર્યોત્સર્ગ પારી કરેરે, નમતાં સુતને તામ; ઉષ્ણ નયન જલ સીંચીયારે, કુંતી હરિખી જામ. પ્રી. ૧૯
સ્વર્ણ વેત્ર ધર કેઈ નમીરે, કુંતીને કહે આમ, વિસ્મય ઉપજાવે ઘણુંરે, વચન મિષ્ટ અભિરામ. પ્રી. ૨૦ સુણિ માતા હરિ જીવતારે, કેવલેછવ કરી વાહ; તુમ ઉપર ઈહાં આવતારે, ત્યારે યાન ખલ્યા. પ્રી. ૨૧ કારણ તે જાણુણ ભણીરે, શક મુ મુજ અત્ર; તુજને મેં દીઠી ઈહારે, હું થયે આજ પવિત્ર. પ્રી. ૨૨ બેસતી ધ્યાન પરાયણ, પરમેષ્ટી નમસ્કાર, શત્રુ વિમાન ખલ્યા તણેરે, જાણ્ય જ્ઞાન વિચાર. પ્રી. ૨૩ મુજ નઈ ક કૃષ્ણા તણેરે, વચને પાંડવ જાઈ; પેઠા પક્વ લેવા ભરે, ઉરગ સરેવર માંહિં. પ્રી. ર૪ શંખચૂડ અહિ શરધરે, નાગ પાસે દઢ તેહ; બાંધી સ્વભ્રમાંહિ ધર્યા, નહી કેવાઈ જે. પ્રી. ૨૫ તિણિ નિમિત્તે એ સતીરે, ધર્યો પરમેષ્ટી ધ્યાન; - સાતમેં ખડે ઈગ્યારમીર, ઢાલ છનહર્ષ પ્રધાન. પ્રી. ર૬
સર્વ ગાથા ૪૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org