SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૪૮૯ સભ્યોતિ રથી રાજ્ય ધન છાંડીયેરે, રાષ્ટ્ર સેના ધનમાલ; અછસિ ૨ અપૂર્ણમ્યું તેહને, ન ટકે વૈરી સાલ. બ્રા. ૨૫ ધિગ મુજ ૨ ને તેમને વરે, પાંચ પાંડવ યોધ; ધિર ધિગ ૨ ક્ષાત્ર વીર્ય તુમ તણરે, વયરીમું નહી કેધ. બ્રા. ૨૬ વિરપની ૨ તે માતા જનમીયા, સહકાપર સિર તાજ; ધૃતરાષ્ટ્ર ૨ કીધી વિટંબણા, પાડી મારી લાજ, બ્રા. ૨૭ તેહને ૨ કીધે સહુ સહયોરે, ત્યક્ત રાજ્ય વનવાસ; અજી લગે ર વિરમે ન વૈરથી, ન કરે તેહને નાસ. બ્રા. ૨૮ એહ કાંતા મુખથી સુણીરે, પાણે ભૂયા ફાલ; ભીમસેન ૨ ઉદ્દે વિરરસ પુરીયેરે, સિંહ જેમ તત્કાલ. બ્રા. ૨૯ ભીમસેન ૨ ગિરિવર સારિખે રે, કરતે ગાજ આવાજ; નવમી ૨ સાતમા ખંડની, ઢાલ થઈ જસરાજ, બ્રા. ૩૦ સર્વ ગાથા, ૩૩૭. દુહા. પાર્થ મેહ જીમ ગાજતે, ભરીયે ક્રોધ અપાર; અરિ ગજેદ્ર મૃગેંદ્ર સમ, કીધે ધનુ ટકાર. ૧ પ્રતિ બિબા કેરી પરે, લેયન અરૂણ કરે; નકુલ અને સહદેવપિણિ, ઉઠયા અસિય ધુણેય. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy