SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. કુસુમ ૨ વૃષ્ટિ આકાશથીરે, પડી ભીમને સીસ, જય ૨ શબ્દ સુહામણ, દેવે કર્યા જગીસ. બ્રા. ૧૫ સાંજલિ ૨ તે પુરને ધણરે, હરખ્યા લેકઅપાર; ભીમને ૨ મિલી વધારે, જન જીવીત દાતાર. બ્રા. ૧૬ જાને ૨ પાંડવ પીરૂષ થકી, જ્ઞાની વચન પ્રમાણ; તેહને ૨ પ્રગટ જાણી કરી રે, ભક્તિ કરે અપરિમાણ. બ્રા. ૧૭ પ્રકૃષ્ટ ૨ અરિષ્ટ વિલયગયારે, ભક્તિ કરે બહુ ભાંતિ; દેવલ ૨ જીન પુજા કરેરે, લેક ધરી બહુ ખાંતિ. બ્રા. ૧૮ અરિથી ૨ ચકિત પાંડવ હિરે, તે નગરી નિશિ છડિ; દ્વૈત વન ૨ જઈ છાના રહ્યા, ઉટજ તિહાં મડિકિણિ મડિ. બ્રા. ૧૯ રાક્ષસ ૨ ને વધુ સાંભલીરે, તિહાં પાંડવને જાણ; અછત ૨ હર્ષ જણાવીયેરે, દુર્યોધન સપરાણ. બ્રા. ૨૦ વિદુર જાણું ધાર્તરાષ્ટ્રને રે, તેહ મનને ભાવ; પ્રિયંવદ ૨ સેવક મેકરે, પાંડવને લહિ દાવ. બ્રા. ૨૧ તે પિણિ દૈત વને ગયેરે, પાંડુ સુતના નમિ પાય; વિદુર વચન સગલા કારે, હિતકારી સુખદાય. બ્રા. ૨૨ તુમને ૨ જાણ્યા દૈત વને રહ્યા રે, ધૃતરાષ્ટજ તિણિ મેલિ; આવિત્યે ૨ કર્ણ લેઈ કરી, છેડે જે ઈણિ વેલિ. બ્રા. ૨૩ એહ ૨ સુણી ક્રોધે ભરી રે, યાજ્ઞસેની કહે તામ; અદ્યાપિ ૨ પાપી કરસ્યુરે, અમને એહ વિરામ. બ્રા. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy