SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૭ શ્રી શત્રુંજય તીર્થરાસ, એ નર ૨ આવ્યે મુજ ભાગ્યે સહી, મોટી કાયા જાસ; આજને ૨ સહુ ભૂખ્યા તૃપતા હુસ્સેરે, મનમાં રહ્યા વિમાસ. બ્રા. ૬. એહવું કહી કરવત છસ્સાઇ, દશન પીસ જેર; રસના ૨ મુખ લપકાવતરે, નાયણ બહાને ઘેર. બ્રા. દર્શન ૨ જેહને બીહામણેરે, હાથે કાતી જાલિ; અટટ ૨ હાસ કરતાં થકારે, રાક્ષસ આવ્યા ચાલિ. બ્રા. ૮ તેતલે ૨ મુખથી દુરિપટી કરી, ઉઠ ભીમ તિવાર; પર્વત ૨ જાણે શિલા થકી, ગ્રહી ગદા હથીયાર. બ્રા. ૯ માણસ ૨ અદનપાતક હિરે, ઉ આવ્યો ઉદય પલાસ, સમરિ ૨ ઈષ્ટદેવ તાહરેરે, ભીમ કહે એમ તાસ. બ્રા. ૧૦ એહવા ર વચન સુણી ધીરજ ધરી, રાતા નયણ કરે; સનમુખ ૨ ધાયે દંડ: ઉપાડિનેરે, રાક્ષસ સગલા લેય. બ્રા. ૧૧ રાક્ષસ ૨ ભીમ અભિઘાતથીરે, કાંપો ધરા અપાર સાયર ૨ નાંજલ ઉછલ્યાંરે, ધડહડીયા ગિરિસાર. બ્રા. ૧૨ તેહસુર યુદ્ધ કરતાં થકારે, ભીમ ભુજાલ પ્રચંડ હણીયો ૨ સીસ ગદા મુદારે, કુટે જીમ મૃતપિંડ. બ્રા. ૧૩ પડિયે ૨ ભીમ ઘાતે કરીરે, તે રાક્ષસ મહાકાય; ધરણી ૨ પડતાં ધડહડીરે, પાદપ ભાગી જાય. બ્રા. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy