SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. તાસ વચન એમ સાંભલી, ભીમ આતુરી તાસ; દેખી તિણિ દુઃખ પીડિયે, મનમેં રહે વિમાસ, ધિગ બલ મુજ શરીર ધિગ, ધિગ મુજ પરૂષ એહ; ધિગ ક્ષત્રી પર પ્રાણને, રાખી ન શકે જેહ.” રેગ શસ્ત્ર પાવક જલે, જંતુ મરે સ્વયમેવ; તેપર પ્રાણ શરીરથી, ઉગારે તખેવ. અંતકરણ ઈમ ચીતવી, ભીમ મહા બલવંત; તું જા ઘરિ રાક્ષસભણી, તૃપત કરી અંત્યત. ઢાલ-ઓલ ગડીની ૧૯. બ્રાહ્મણ દેખી સાહસ તેહનેરે, ખુશી થઈ કહે વાચક કરવાર ઉપગાર પર ભણુંરે, યુગ તુજને સાચ. બ્રા. ૧ સરિખી સરિખી સહુને વેદનારે, ભક્ષણ કરવું તુજ; રાક્ષસ ર પાસે હું રહું જીવતરે, ન્યાય કિસે એ મુજ. બ્રા. ૨ મદિરાર આવ્યું ચાલી આપણેરે, પંડિત કહે ગુરૂ તાસ; ગુરૂ પ્રાણે ૨ રાખે નિજ પ્રાણને રે, એ સ્ય ન્યાય પ્રકાશ. બ્રા. ૩. એહવું ૨ કહેતાં ભીમ બ્રાહ્મણ ભણીને, પ્રાણે થાયે ગેહ; રાક્ષસ ૨ ને ઘરિ પિતે ગયેરે, વીયે નૃપ પુરૂષેહુ. બ્રા. ૪ રાક્ષસ ૨ સહુ પરિવારે આવીયેરે, દીઠે ભીમસેનને તામ; મહાકાય ૨ સૂતો હાંસિલ ઉપર, દેખી થયા ઉલ્લાસ. બ્રા. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy