________________
શ્રીશત્રુજ્યતીર્થરાસ.
૪૮૫
૨૩
ભીમ તિણે દુખે દુખી થાઈ, દેવશર્મા પાસે આઈ પુછે સ્ય સોક એ ભાઈરે. ઈ. નિજ ભલે કર ફરસીને, ભાખે ઈણિપરિ નિસ સને નિર્ભાગ્ય કહે મુખ દીનેરે. ઈ. મહા ભાગ્ય સુણ મુજ વાણી, એ દૈવ વિટબણ આણી, તે પિણિ સાંભલિ મુજ વાણું. ઈ.
ર૫ બક રાક્ષસ પહિલી હુતે, સિદ્ધ વિદ્યભીષણ બલવંતે; પુર ઉપરિ શિલા ધરે તેરે. ઈ.
- ૨૬ બીના નૃપ લેક તિવારે, પરમેષ્ટી જીન સંભારે; કાઉસગ પિણિ કેઈક ધારેરે. ઈ.
ર૭ પુહ નહી ધર્મ પ્રભાવે, રાક્ષસ નિજ કોપ સમાવે; નૃપને શાંત થઈ સુણાવેરે. ઈ. નૃપ હું જન હણિવા આયે, તુજ અન્યાયે રીસાયે ઢાલ આઠમી સાતમે ખંડ ગાયેરે. ઈ. સર્વ ગાથા. ર૯.
દૂહા, એક વચન કરિ માહરે, દિન (૨) માણસ એક; મુજને દઈ સુખે રહે, રાજન સુણિ સુવિવેક. ૧ રાજા એ અંગર્યો, શિલા હરી ગયે તેહ, ચીઠી આવે જેહની, તે રાક્ષસને દેય. આજ માહરા નામની, પત્રી આવી વીર નૃપ નર આવ્યા તેડવા, મરિવા ભય દિલગીર. પૂર રાજા કેવલી, પૂછ ક્ષયકીનાસ; પાંડવથી નાવ્યા અજી, આવ્યે માહરે નાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org