________________
૪૯૦
શ્રીમાન જિનહર્ષપ્રણીત. કાપ્યા દેખી એહવા, વયરકેરા કાલ; બલ જાણું રાજા કહે, ન કરે કેધ કરાલ. ૩ યુદ્ધ કરિના ઉદ્યત થયા, વિતથ વચન મુજ હાઈ; પડખે વાસર કેટલાક સમય આવિ જા જે ઈ. જેષ્ટાન્નાયે ઈમ સહ, મૂલ પ્રકૃતિ થયા તામ; સલિલ અગનિ સગજી, શીતલ થયા સમામ. પ પ્રયંવદ સન્ માનીયે, વિદુર વચન સુપ્રમાણ કરી વિસર્યો તેહને, રાય યુધિષ્ઠર જાણ. ૬ ગંધમાદન પર્વત ગયા, તિહાં તે છાંડી દેશ; ઇંદકીલ નામે ગિરી, આગલિ દીઠ એસ. ૭ અજુન સમય નિહાલીને, યુધિષ્ઠિરાજ્ઞા યામિ વિદ્યા સાધન એકમન, પારથ ગયે તિણિ ઠામ. ૮ ઢાલ-પથી ચાલી જ વિચિ બીજે કામામલા ગિ,
પૂજી અને મારે કાગલ દે. એ દેશી. ૧૦ પવિત્ર થઈ છનવર નમી, સાધવા થઈ થિર ચિત્તો મણિચુડાદિખેચર થકી, વિદ્યા પૂર્વ પ્રાપતહે. ૧ મન રંગે વિદ્યા તિહાં સાધે, રૂડીપરિ મંત્ર આરાધે, અરજુન અરિ પણ કાજી, આ. નિશ્ચલ મેરૂતણ પરે, રૂ નિજ સાસ્વાસાહે; ધ્યાનાધિરૂઢ અરજુન થયે, પદ્માસન કરીઉલાસહે. મ. ૩ ભૂત વેતાલ ભય શાકિની, સિંહ વ્યાવ્ર ગજાદિક રૂદ્રહે; ચાલી ન શકે ધ્યાનથી, બીજા પણિ સુરવર શુદ્ધહે. મ. ૪ સમય પ્રસન્ન સહુ થયાં, વિદ્યા દેવીના નંદ હે; તૂઠી વછ વર માંગિતું, ઈમ વચન કહે આનંદ છે. મ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org