SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. ભાઈ યુધિષ્ઠર તમે છો સંત, છ ગુણવંતાજી, તું માંહિ કેધતણે નહિ ભાવ, જે બલવંતાજી. તું. ૧ તમે માનીજ ભાઈ હારી વનતિરે; હું નિરગુણ જઈ તમે ગુણવત, નિજ ગુણ જે ભારષ મેં ભુંઈ સગલે તેહ, સરિખા હોજી . તું ૨ કૃપા કરી મુજ ઉપરી વીર, ઇંદ્ર પ્રસ્થાનપુરનેજી; ઈશ થઈ રહિ મેં કીધ, અવિનય ગુરૂનેજીતું ૩ અંતર દારૂણ કોમલ બાહ્ય, તેહની વાણીજી; સુણિ નૃપ આ મન વિશ્વાસ, ભદ્રક પ્રાણી છે. તું. ૪ વારણાવતી નગરી ગયા જામ, વિદુર વિચારીજી; ગુપ્ત લેખ જણા તાસ, તુમ અપકારી છે. તું. ૫ અરિને મત કર વિશ્વાસ, જતુ ગૃહ દેત્યેજી; વાડવ તુમ ઉતરિવા કાજ, ભસ્મ કરેચ્ચેજ. તું. ૬ ફાગુણ સુદિ ચાદશિ અધરાતી, તુજ અરિ કહીયેજી; લેખ થકી પરમારથ એહ, સગલે લહીયે. . ૭ એહવું સુણી કહે જેણને, ભીમ ક્રોધે જલીયેજી; તમે ન જાણે તેહની, વાત મેં અટકેલીઓ. . ૮ ઘે આદેશ ગદાણું, શત્રુ ચુરી નાંખુજી; દુર્યોધનને કરૂં સંહાર, નામ ન રાખુંજી. તું. ૯ એહવે સુણિ કે પાગનિ તાપ, ધર્મજ ટાલેજી; ન્યાય વચનામૃત સારીખ, કહિ ૨ વાલેછે. તું. ૧૦ વિદુર ખણવી તામ સુરગ, પારથી જણાવ્યું હિવે પુરેચન દેઈ સનમાન, તેડી લાજી. તુ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy