SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૧ શ્રીશક્યતીર્થરાસ. લાક્ષાગૃહ પાંડવને તામ, વિપ્ર ઉતાર્યા છે; કીધિ ભક્તિ ઘણી પરે તાસ, વચને ઠાર્યાજી. તું. ૧૨ તિશુહિજ દિન જરતીકા એક, પંચસુત લેઈજી; એક વહુ સું કુતીવ્યાસ, રહી આવે છે. તું. ૧૩ હિવે ગુખ નિશિંદીધિ આગિ, વઈરી માઠાજી, જતુગ્રહ લાગે વિવરમજારિ, સાતે નાઠાજી. તું. ૧૪ કેડે ભીમ રહીતે વિપ્ર, અગ્નિ પચાવીજી; વૃધ્ધ ભાઈને કીધ પ્રણામ, વેગે આવી. તું. ૧૫ હિવે લેક દીઠા પરભાતિ, સાતે બલિયાજી; દુર્યોધન ઉપરી સહુ લેક, કોંધે જલીયાજી. તું. ૧૬ પાદઘાતસુવાડવસીસ, ચૂર્ણ કરીયાજી; લેકે વયરીની પરિતાસ, શેકે ભરીયાજી. તું. ૧૭ દુર્યોધન પાંડવ નિજ વિપ્ર જાણું બલિયાજી; બહિ શેકે રાધાની દિધ, જલ અંજલિયાજી. તું. ૧૮ વયરીની શંકાએ પાંડુ સુત, પંથે ચાલ્યાજી; આખુતા પડતા દિન રાતિ, વઈરી સાલ્યાજી. તું. ૧૯ દુર્ગ ચિત્ય નદી ગિરિ શ્રેગ, સરોવર તીરેજી; વિસામે ન લીએ કિહાં ભીતી, તાસ ન ધીરેજ. તુ. ૨૦ ડાભતણા અંકુરા તીણ, કંટક તીખાજી; ચાલે ભૂતલ જે સુખ દુખ, બેદે સરીખાજી. તું. ૨૧ હિવે કુંતી મારગ પરિલિઝ, થઈ અસક્તાજી; ભીમભર્ણ કહે તિલી ભૂમિ, જાઉ ભક્તાજી. નં. ૨૨ હું પણિ થાકી ન સકુ ચાલી, વહુ પિણ થાકીજી; નકુલ લજજા એને સહદેવ, ચાલે બાકી છે. તું. ૨૩ ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy