SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીત્રુંજયતીર્થરાસ. Jain Education International સર્વ ગાથા, ૨૨૭ ધામ. દુહા. જાણું કારવ ના કહે, તેહને ચરિત્ર મુકુંદ; લઘાતિ આબાલથી, રચે કપટના ફ્દ. કપટપટુ જૂએ રમી, કૈારવ તુમ સઘાત; કાઢયા તુમને રાજ્યથી, દૈવ વિપર્યય વાત. હું હસું અરિ તુમતણા, તુમે જાએ નિજ ડામ; કાલ વિના પિણિ શત્રુને, હણતાં વ્રત નહી ક્ષામ. કૃષ્ણુ વચન એમ સાંભલી, ધમ સૂનુ કહે તામ; તુમથી સહુ સભાવીએ, હરિપરાક્રમ અમે યાદસ વછરા, રહી ફ઼િરી વનવાસ; તુમ સાહાચ્ચે શત્રુને, આવી કરસું નાસ. એહવા કહિને કૃષ્ણને, વિનય વિસજર્યાં જામ; સુભદ્રા નિજ મહિનિને, રથ આરોપી તામ. મેલી શાંતનયપુરી હિવે સસ સતવત; પ્રાહિત દુર્ગંધન તા, પાંડવ મહી ભમંત. આવિકહે પ'ચાગ નિમ, દુર્ગંધન મુખમુજ; કરે વિનતિ એહુવી ધર્મપુત્રજી તુજ. ઢાલ-બેલડા દૈયે સબ કપૂત મેલડા દેયેાજી સામા જોવા વાલ્હાપૂત સામેા જોવેાજી થારી માવડી બોલાવે એટા બાલહ્યા. એની એ દેશી. ૭. મે અજ્ઞાનવસે અન્યાય, માઢા કીધા; ધર્મ પુત્ર તુમે ગુણ જ્યેષ્ઠ, મે દુઃખ દાજી. તુમે માનયેા ભાઈ, માહુરી વીનતીરે; આં. ૪૭૯ For Private & Personal Use Only ૩ પ ७ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy