________________
૪૭૮
શ્રીમાન જિનહર્ષપ્રણીત. સેવા કરજ તાતણી, જીન પૂજે નિત્યારે આશીશ દેજે અમભણી, મન મૂકે નિજ
સત્યારે. ધ. ૧૫ લેક તુમારે જે અમે, કીધે હવે અપરાધેરે, રાજ્યાં ધેખમ તુમે, મત સંભારે ખાધેરે. ધ. ૧૬ વિનય કરી તાત માતને, લેકને શીખ પ્રદ-તેરે; કુંતી સુભદ્રા દ્રપદી, ચાલ્યા બંધુ સહિત રે. ધ. ૧૭ સત્વ ધરી આઠે જણા, ચાલ્યા સાહસી ધીરે;
રવ હવે હર્ષિત થયા, દુષિત લેક અપાશેરે. ધ, ૧૮ કુરકરમી રાક્ષસ હિવે, દુર્યોધનની આજ્ઞાયેરે, બીહવે દ્રોપદી ભણી, ભીમ જીત્યાતિણિ હાયેરે. ધ. ૧૯ વિદુર આવી પાંડવભણી, દેઈ વિદ્યપાયો હિવે હિલિ મિલિ પાછા વલી, આવ્યા નિજપુર
- વરમોરે. ધ. ૨૦ સદર યાજ્ઞ સૈનીત ભણે, દષ્ટદ્યુમ્ન પાંડવને જાણ; આવી કાંપીલ્યપુર પ્રીતે, લેઈ ગયે હિતસુતાણી. ધ. ૨૧ હિવે સમુદ્ર વિજ યાજ્ઞ, માધવમન ધરી ઉછાહેર; કુંતી નિમિવા આવીયે, યાદવ કોડિ સગહેરે. ધ. ૨૨ પાંડવ મિલીયા પ્રેમસું, જમાવ્યા બહુ ભારે; પાર્થ વિદ્યાનિત ભેજને,ધરિ મનમાંહે બહુ ખાંતેરેધ. ૨૩ હરિને વિસ્મય ઉપને, ભજન સરસ નિહાલી; ઢાલ સાતમા ખંડની, છઠી જીનહર્ષર સાલરે. ધ. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org