________________
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
F
:
હિવે મણિચૂડ વિદ્યાધરે, હેમ સિંહાસણ થાપી; એસાણી શક્ર સુતભણી, કર્યાં પ્રેમના વ્યાપ. શાંતિનાથ અરિહંતના, કારાબ્યા પ્રાસાદ; મૂર્ત્તિ હેમમય સ‘યુગત, દીઠા પર્માલ્હાદ. શાંતિનાથ ભગવંતના, ત્રિણ કલ્યાણક તંત્ર; તીરથ હસ્તિનાગાભિધે' આપે પુન્ય પવિત્ર. લક્ષ્મી કલ્પલતાતા, ફૂલ લેવા કરે પ્રતિષ્ઠા જીન તણી, હષ ધરી અસમાન. રામકૃષ્ણ દશારનૃપ, દ્રુપદાદિક દુપટ્ટાર્દિક ભૂપાલ; તિણિ તેડયા આવ્યા તિાં, પ્રતિષ્ટાચ્છવ ભાલિ, ઢાલ—તિમિરી પાસે વડલા ગામ એની; ૫. હિંવે બેઠા તિહાં સહુ રાજાન, સભા સ્થંભ ખિખિતસુ
રાજાન;
૪૭૨
પ્રધાન; રાજાએ તિહાં વલી બોલાવ્યા, મધુ સહિત દુર્ગંધન
આવ્યા.
ચાદવ પાંડવ તત્ર સભાયે, મણિસિંહાસન બેઠા ભાગે; જાણે રહીયા અધર આકાશે, દેખી વિસ્મય ચિત્ત વિમાસે. નીલ રતનસુ કુટ્ટિમ જડીયા, સંવૃત વસ્ર સકાજલ પડીચે સ્ફાટિક ભીતે જઈ આલ્યા, હસીયા દુર્ગંધન મહાબલીયા. સૂર્યમણી અરણીતરૂની પર માહિરિ શીતલ દીસે તે અિ
અંતર ક્રોધાગ્નિ સ યુક્તિ, તાષિણી સહુની કીધી ભક્તિ.
Jain Education International
For Private & Personal Use Only
૩
www.jainelibrary.org