SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. ઢાલ-વાણિણિ કેટા ઉતરેરે પૂજણ પારસનાથ, એ દેશી. ૪ વાચંયમ એહવું કહે; મુજમાંહે નહી જ્ઞાન, . . શત્રુંજયમાંહે થઈ, જા રૈવત ધરિ ધ્યાન. ૧ સાંજલિ વાતડી રે, રેવતગિરિ ચડીરે; કરી સલી ઘડીરે દુઃખ ટાલણ જડીરે, મુનિવર ભાષે ઈમ વાણિ. સ. ૨ તિહાં કિણિ કેવલીએ કહયેરે, ગજપદ કુંડનો નીર, * * આણી તિહાંથી ન્હાએરે, જોયે રોગ શરીરે. સાં ૩ સાંજલિ પ્રીતિવતી થઈ, પ્રણમી મુનિના પાય; પુંડરીક ચિત્તમાં ધરી રે, રૈવતગિરિ ભણિ જાય. સાં. ૪ ચલતે તિલેકે દિને રે, ધરતી મનસું ધ્યાન; શત્રુંજય તીરથ ગઈ, પ્રણમ્યા શ્રી ભગવાન. સા. ૫ દેઈ શિલ પ્રદક્ષિણરે, તિહાંથી ચલી તત્કાલ; દૈવત નમિવા રૈવતેરે, હણિવા કર્મ કરાલ સાં. ૬ ઉત્તર પાજે ગિરિતણુંરે, ચઢી વાસના સુદ્ધ ગજપદ કુંડે તે ગઈરે, હીયડે હર્ષ વિશુધ્ધ. સ. ૭ અરિહંત ચય ગજ કુંડમાંરે, જાવા ન લહે તેહં; આહિર નીર અણવિને, સ્નાન કરે નિત્ય દેહ. સ. ૮ સાત દિને દુર્ગધતારે, ગઈ થઈ સુભ ગધ. - શ્રી જીતુવર મંદિર ગઈ, જીનપૂજણ પ્રતિબંધ. સાં. ૯ ત્યારે પાર્થ તિહાં રિસીરે, આ જ્ઞાની એક પૂજાનતર તેહનારે, કહે પૂરવભવ છેક. સા. ૧૦ સુણિ કન્ય પુરવભરે, તું વિપ્રકુલ ઉત્પન્ન શ્વેતાંબર મુનિ દેખિરે, હાંસી કીધ અધમ્મ. સ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy