SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન જિનહર્ષપ્રણત. થાય. ૨ પાદીયણ દિન નદી નાયક ભણું. માન. ચાલી નિસીભર તેહ સહુની અવગણી. મારા. સ. સાતમા ખંડની ઢાલ થઈ પુરી સહી; મારા. થઈ. સુણજયે સહુ જીનહર્ષ હર્ષ હીયડે લહી. મા. હી. ૨૩ સર્વગાથા. ૧૨૦ પાઠાંતર. ૮૮ - દહા. વનમે જાતી વલલી, જટિલ તપસ્વી તેણ, દેખી નમી મુનિગધથી, થેયે પરાગમુખેણ. ૧ તથા દેખિ તેહને કહે, નિરમમ તુમે મુનિરાય, મુજથી ઉપરાઠા થયા, કુણ દુઃખ ત્રાતા થાય. સાંજલિ વચ્ચે મુનિ કહે, ઈહાં કુલપતિ ગુરૂ મુજ; આવી તેહની ભક્તિ કર, તે દુઃખહર્તા તુજ. ૩ ઈમ સુણી મુનિપદ અનુગતા, દુર્ગધા વનમાંહિ; જટિલ પ્રથમ જીન ધ્યાવતે, ચરણે લાગી જાઈ. ગુરૂપિણિ તેહની ગંધથી, વકીકૃતનિજ નાક, એવી દુઃખિણ દેખિને, કહે મુનિ કરણી પાક. ૫ વિધુરા વછે કિમ ઈસી, ઈહાં આવી કહે કેમ? દુર્ગધ તાહરા દેહને, કિમ વિસ્તરી તેમ? ૬ સાંભલિ આંસુહૃહીને, મુનિને ભાષે તે પ્રભુજી જાણે ઉમાહરે, પૂર્વકર્મ કઈ એહ. ૭ દુખિણ બાલદશા થકી, તજી ગંધથી કંત, સગલે તીરથે હું ભમી, અજી સ્ય (સિ)ના અંત. ધર્મ દાન માટે મુનિ, પ્રાણીને આધાર; મુક પૂરવ કર્મથી, સંસારદધિ તા. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy