________________
૪૬૨
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
ચદ્રમુખી મૃગલે ચની, ૨. ગજગમણી સુકુમારે ૨. સ્નાન કરી જિનરાયની, ર. પૂજા કીધ વિશાલરે. ર.એ. ૧૨ હાથે વરમાલા ગ્રહી, ૨. થંભ સમીપે આયરે; ૨. આપ આગલ ઉભી દ્રોપદી, ૨. સાથે લીધી ધાયરે. ૨.એ. ૧૩ દ્રુપદનૃપતિઆદેશથી, ૨. આણી ધનુ ધરિ પ્રેમરે; ૨. રાધાથભપાસે ધર્યાં, ૨. કહેસહુ નૃપને એમરે. ૨.એ. ૧૪ સર્વે સુણજ્યેા રાજવી, ૨. થભાય ચક્ર સ`તીરે; ૨. વામ દક્ષણ પક્ષ એહુને. ૨. દ્વાદશ આરા ભમ`તરે. ૨.એ. ૧૫ સપિકટાહુમાંહે સહી, ૨. પ્રતિબિ‘ભ તાસ નિહાલીરે; ૨. ખાણે ચક્રભેદી કરી, ૨. રાધા વેદ્ય ભાલિરે. ૨.એ. ૧૬ એ રાધાના પણ કયા, ૨. દ્રુપદસુતા ગુણુગેહરે ર કન્યા રત્ન વરસે તુમે, ૨, ભાગ્યવત નૃપ જેહુર ર.એ. ૧૭ કેઇ ધનુ ન ધરી સકે, ર. કેઇ ન સકે આરાપિર ૨. નિજ શક્તિ કેઇ જાણી કરી, ર. એસી રહ્યા ખલ ગાપરે ૨.એ. ૧૮ હવે અર્જુન ભીમસેનસુ, ૨. મહાબલવત ભુજાલૐ; ર હરિ જિમ મ`ચથી ઉતરી, ૨. ક્ષત્રદેવત સ’ભાલિરે. ૨.એ. ૧૯ ભૂમીપતિ વૃંઢ જેવતાં, ૨. લજ્જા અવનત સીસરે, ૨. ધનું ઉપાડી કર ગ્રહ્યા, ૨. ઇંદ્રનદન સુજગીસરે. ૨.એ. ૨૦ ઉર્ધ્વબાહુ ભીમ ઈમ કહે,૨. સુણિજ્યા નૃપ સિરદાર૨ ૨.
તુ શેષ સહિ દૃઢ થાઇજે, ૨. મત મુકે ભુઇ ભારમે ૨ એ. ૨૧ ચાર વિદિશિયારે દિશા, ૨. વિશ્વસ્થિતિ થિરવાસરે ૨. ખીહા મત સુરલેાકના, ર. સુર દેખી ખલ તાસરે. ૨.એ. ૨૨ આજ ચઢાવે માહરી, ર. અનુજ ધનુષખલવ'તરે; ૨ જોયા અલ સહુ દેવતા, ૨ જોયે નૃપ મતિમતરે. ૨.એ. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org