________________
શ્રી શત્રુંજયતીર્થરાસ.
૪૬૧
સ્વામી દ્રપદ નરેસની, ૨. દ્રિપદી કન્યા નામરે; ૨. ચૂલી કૂખે ઉપની, ૨. રૂપે ઘરિણું કામરે. ૨. એ. ૨ જાસ સ્વયંવર આવીયા, ૨. બલભદ્ર કૃષ્ણ
દશારરે, ૨, દમદંત સિસુરાલ આવીયા, ૨. રૂકમી કર્ણ
અપારરે. ૨. એ. ૩ કુમર ભમર ભેગી ભલા, ૨. મનમેહન મછરાલરે, ૨. દૂત મૂકી તેડાવી, ૨. તે આવ્યા તત્કાલરે. . એ. ૪ દેવકુમરાસરીખા સહ, ૨. પંચકુમર લેઈ સાથરે; ૨ ચાલે સ્વયંવર મડપે, ૨. તુમપિણિ નરનાથરે. ૨. એ. ૫ પાંડુ નૃપતિ દલ સંગ્રહી. ૨. પાંચ કુમાર સંઘાતરે; ૨. તૂર નગારાં વાજતાં, ૨. આ કાંપિલ્ય પરભાતરે. ૨ એ. ૬ કુપદ પાંડવનૃપ આવતે, ૨. જાણી તનય સંયુત્તરે, ૨. નગરપ્રવેશ કરાવીયે, ૨. ઉછવ કરી બહુ ભત્તિરે. ૨.એ. ૭. અગર ચંદન કાષ્ટ કરી, ૨. રત્નમાણિક વલી હેમરે; ૨. રમ્ય ર તિહાં માંડવે, ૨. ચેમુખ સુંદર તેમરે. ૨ એ, ૮ તેરણ ચારે બારણે, ૨. તેરણ ધવજ રમણીકરે, ૨. સમરઘર્મભૂત રાજવી, ૨. વાયુ વીજે મગલ કરે. ૨.એ. ૯ હેમ સિહાસન માંડીયા, ૨. આવી ભૂપકુમારરે, ૨. બેઠા સુંદર સંભતા, ૨. પહિરી ભૂષણ સારરે. ૨.એ. ૧૦ પાંચ પુત્રે કરી સભ, ૨. પંચ બાણે જિમ ઠામરે; ૨. પંચાસ્ય જિમ પાંચ મુખે, ૨. પાંડુ નૃપ શોભે
આમરે. ૨. એ. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org