SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ४६० શ્રીમાન જિનહર્ષપ્રણત. તદા તેહને ભુજાફેટે સિંહનાદે ભેઈ થરહરી, સાતમે ખડે ઢાલ પહેલી, એ જિનહર્ષે ઉચરી. ૪૫ સર્વગાથા ૨૪. કુહા, સમરારંભે એહને, જગ ત્રય લહસ્ય ક્ષેભ; ઉઠી તાસ નિવારીયા, ગુરૂ રાખણ કુલભ. ૧ ધૃતરાષ્ટ્ર હવે સુતને, પુષે કર્ણકુલાદિ; કહે લહૈ ગંગ પ્રવાહમે, પેટી મધ્ય પ્રસાદ. ૨ મુદ્રાક્ષરથી એને, જાણે કુંતી બાલ; આણું મુજ નારી ભણું, મેં દીધે તત્કાલ. ૩ દરેંડ કર્ણતલે કરી, સુતો હુતે પૃથુ એહ; કર્ણ નામ એહને દિયે, ગુણનિષ્પન્ન ગુણગેહ. ધૃતરાષ્ટ્ર ખુસી થયે, પુત્રયુક્ત કર્ણ લેય; પાંડુ પુત્રસુ મચ્છરી, ગયે આપણે ગેહ. ૫ પાંચે પાંડવનેવિષે, હર્ષ ધરે સહુ લેક, દુર્યોધન આદિકવિષે, લેકહર્ષ થયે ફેક. ૬ હિવે પાંડુ વિહેચી દીધા, કુશસ્થલપુરમુખ દેશ ધાર્તરાષ્ટ્ર ભણી, ટાલણ મચ્છર દુખ. ૭ હાલ-ગલીયારે સાજણ મિલીયા ધણુવારી, એ દેશી; ૨ એક દિન પાંડુ બેઠે સભા રંગીલા, કુપદનપતિને ડૂતરેરગીલા રાય, આવ્યું છે વેત્રી કહે રંગીલા, મિષ્ટ વચન અદ્દભૂત રગીલા. એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy