________________
V૭
શ્રી શત્રુંજયતીર્થરાસ. કાલિદ અન્યદા ગયા, શિષ્ય રમે તિણિ ઠામજી; કૅણ કહે મુજ પગ ગ્ર, કિણિ એક જીવે તા . ૧૦ તામ શિષ્યને વિનય જાણુણ, દ્રણ બુબકૃત જિમ પશુ; થયા સાંભલી સહુ ભયાકુલ, શીધ્ર આ ઇદ્રશિશુ. ૧૧ તાસ એહવે સત્વ દેખી, માનિ સું એ કેપસે; પ્રસંસી નહી દ્રોણ તેહને, ગર્વ વિણિ મન આપસે. ૧૨ અન્ય દિવસ પાથે આગલે, કહે સુણ શિષ્ય વિનીતજી.
તુજ પાખે બીજા ભણી ધનુવિદ્યા સુવિદીત છે. ૧૩ સુવિદીત કેહને સીખવું નહી, એહવું પ્રતિજ્ઞા કરી; હિવે એકદા એક ભીલ આવી, પ્રાર્થના કીધી ખરી. ૧૪ મુજ સીખ એ ધનુવિદ્યા, ‘ણને એવું કહે વિનયવંત પણિ નીચ કુલને, તેહ વિદ્યા નવિ લહે. ૧૫ મૃત્મય કેણ કરી તિણે, થા તરૂતલ રૂપજી; તેની શાખે અભ્યસે, વિદ્યા ધનુષ અનુપજી. ૧૬ અનુપ એમ ગુરૂભકત તેહને, કલાભ્યાસ કરતાં થયે; વિચિત્ર તરૂપત્રલિખન લાઘવ, બાણનું તતક્ષણ
લો. ૧૭ અન્યદા તિહાં દ્રણ અર્જુન, બે ભમતા આવીયા; પત્રછેદન દેખી તેહ, નિજ ગુરૂ બોલાવીયા; ૧૮ નવિ શિખાઉ અન્યને, ધનુર્વિદ્યા તુજ પાશેજી; તુમે પ્રતિજ્ઞા એમ કરી, એ શું અર્જુન ભાઇ. ૧૯ એમ ભાષે એ કિહાંથી, ટ્રણ વિસ્મયથી કહે, " - વૃથા મે નવિ ક અર્જુન, વચન મુજ નવિ સદહે. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org