SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ શ્રીમાન જિનહર્ષપ્રણીત. જાણું નહી સુર મર્ય કેઈ ન નિશ્ચ ઉપને; તેણે કીયે એ આશ્ચર્યકારી, કરૂં પ્રગટ સ્વરૂપને. ૨૧ જે કોઈ વસ્તું ઈહાં, દેવ અસુર નર જાણેજી; તે પ્રત્યક્ષ થઈ મુજ ભણી, દર્શન દે સુપ્રમાણે છે. ૨૨ સુપ્રમાણ ઉદ્યમ કીયે જેણે, તેહ મુજ સુહાવીયે, ફેણને એ વચન સાંભલિ તૂધનૂભૂત આવી. ૨૩ ભીલ ઢીલ ન કીધ તત્પણ, દેણને પાયે પડયે સાક્ષાત ગુરૂની પરે જાણ, વખત માહરે ઉઘડ. ૨૪ વિદ્યાગુરૂ કુણ તાહરે, દ્રણ ગિરાએ તાજી; તે કહે મુજ ગુરૂ દ્રણજી, વિદ્યા તેહથી પામોજી. પામીયે કુણ દ્રણ ગુરૂ તે, તેહને એમ પૂછીયે; તિણિ કહ્યા પૂર્વવૃત્તાંત સગલે, રૂપ મૃત્મય એ કીચે ૨૬ મૂર્તિ પૂન્મય દેખી અચિત, એહ અર્જુન સારિક રિષે થયે દ્રણ માગે, દક્ષિણગુષ્ઠ એ પારિ. ૨૭ નિજ અંગુષ્ટ ખુસી થઈ, કાપી દીધે તાજી; ભકતે ચરણ નમી કરી, અંગુલી ધન્યાભ્યાસજી. અભ્યાસ રાધા ધકેરે, કિરીટીને સીખવ્યા, ભીમ દુર્યોધન ભણી તિમ, ગદાયુદ્ધસુ અનુભવ્યું. ૨૯ નકુલ શસ્ત્રવિષે વિચક્ષણ, યુધિષ્ઠર સહદેવ એ; અસ્વથામા કર્ણ અર્જુન, થયે સહુ સમ હવએ. ક્રિાણુન્નાએ અન્યદા, ગંગાસુત ગુણવતેજી; રચીયે માટે માંડવે, રણદેખણ મન ખંતેજી. ખત મન પુત્રાંતણા રણ, ધૃતરાષ્ટ્ર બેઠા હો; કેણ ગંગાપુત્ર આદિક, ધર્મ સુત આવ્યા તિહાં. ૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy