SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વંગાયા ૮૫૩. શ્રીશત્રુંજયતીર્થરાસ. इतिश्रीजिनहर्षविरचितमहातीर्थशत्रुंजय महात्म्यांतर्भूत श्रीरैवताचलमहात्म्य चतुष्पद्यां भीमसेनहरिवंश पांडवोप्तत्ति कृष्णनेमीश्वरजन्मवर्णनो नाम षष्टमः खण्डः સંપૂર્ણ ॥૬॥ દુહા. નમેાસ્તુ નેમીસ્વર ભણી, શચીનમિત પદ-જાસ; શ્રી અરિહંત બાવીસમે, ન પડયે નારી પાસ. બ્રહ્મચારિ ચૂડામણિ, યાદવકુલસિણગાર; નમી સાતમા ખંડના, કહિંસુ" હું. અધિકાર, હિંવે ધૃતરાષ્ટતણા સૂનન, પાંડવ પચ વખાણુ; કર્ણ સૂતપુત સહુ મિલી, ખેલે સદા સુજાણુ. દુર્યોધન છલ છેક પિષ્ણુિ, રમતા વચે નિત્ય; પાંડુ નૃપતિ પુત્રાં ભણી, સરલ સભાવ સુસત્ય. ઉદ્ધૃત ભીમ સ્વભાવથી, જાણી માયા તાસ; ફૂટે તેહ ભણી સત્તા, સહુ ઉપજાવે ત્રાસ. બાંધો સૂતા ભીમને, નાખે પાણીમાંહિ; જાગીને 'ધન ભણી, ત્રાડી નાખેતાહિ દુર્યોધન વલી ભીમને, તજે રાસ વસેણુ ભીમ સહુને અભિભવે, ભુજ બે મિલણુમિસેણુ. દુર્યોધન ઘે ભીમને, લેાજનમેં વિષ દુ; તે અમૃત થઇ પરિણમે, પુણ્ય ચેાગ્યથી પુ. Jain Education International ૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy