SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત. સુરનાયક પ્રભુને આદેશ, નિજ કવ્ય કીયા સુ વિશેષે; . તીર્થપ્રભાવ તિહાં ભગવતે, કહી ગિરિનાર ચલ્યા મન ખતે. સુ. ૧૬ તીર્થપ્રભાવ સુણી સુરરાયે, તીરથપૂજા કીધી ભાયે; દ્વારિકામે પ્રભુજીને મેલી, બંધુ સહિત દુર્ગતિમતિ ઠેલી. સુ. ૧૭ હિવે સ્વામી શશિકર જિમ સેહ, વિશ્વાનંદ જગત જન મેહે; સુ. રામકૃષ્ણ સુર અસુર સંસેવિત, સુખમેં રહે પરિવારે પરિવૃત. સ. ૧૮ કૃષ્ણને નારદ કહે અવસર ઈણિ, રુકિમણભૂપતિ - બહિની રુકિમણી, સુ. રૂપ અનુપમ તાસ સુણા ભુજબલિ તાસ હરીને લ્યા. સુ. ૧૯ જાંબુવંત ખેચરની પુત્રી, જામ્બુવતી જાણે ગુણ ગંત્રી; રુ. હરિ હરિ ગયે ગંગા છલતી, તત્પિતુ જીપી મનની ખંતી. સુ. ૨૦ ભામાલક્ષ્મણ સુશીમા ગેરી, પદ્માવતી જાબુવતી ગુણ એરી, સુ. ગધારી, કૃષ્ણ અષ્ટપટરાણી, ઢાલ છવીસ જિનહર્ષ . વખાણી. રુ. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy