SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. ૪૫૩ સ્વામી અમે તમને અપમાન્યા, સુરગિરિ પરથાણુ કરી માન્યા; રુ. ગંગાવાવુક બાલકની પરે, થયા ગિણિવા ઉજમાલ કૃપા કર રુ. ૧૦ પરમોદધિને નીર અસંખ્યા, બિંદુ ગિણેના માંડી સંખ્યા; સુતિમ તુજ સત્ત્વ જેવાને કાજે, કીયે આભ તે અમને ન છાજે. સુ. ૧૧ એહવું કહી ભગવંતને પાયે, સિર આરે સુરવર આયે, સુ. નિજ સનાથ માને મનમાંહે, દેવ ગયા નિજ કામ ઉછાહે. સુ. ૧૨ પ્રભુ આવ્યા પુરમધ્ય ઉછવણું, રામ કૃષ્ણ અનધિષ્ણિ છે બાંધવસું; સુ. અતિ ઉછાહ થયા રંગ રલીયાં, પુલ વિખેર્યા ગલીયાં ગલીયાં. સ. ૧૩ આમંડલ કહે પ્રભુ અવધારે, શ્રીશત્રુજ્યતીર્થ પધારે; સુ. અમને સાહિબ યાત્રા કરાવે, તારે તારક નામ ધરાવે. સુ. ૧૪ એહવું કહી પ્રભુ અનુમતિ પામી, તુરત વિમાન રચ્યા સુરસ્વામી; રુ. ભવસાયર તરવાને નાવા, ગયા શત્રુંજય પાપ ગમાવા. સ. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy