SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. એહ ભરાક વૃથા અભિમાની, કે ખમી ન સકે તુજ સાની, સુ. તૃણજિમ ગજ ભાસ્કર જિમ તારા, પ્રાક્રમ તેજ વિહીણ બિચારા. સુ. ૪ એ ચંદન ગેધા સમ ભારી, તુજ રૂષ વિધુત સમક્ષ યકારી સુ. તે ભણું પ્રભુ તમે શસ્ત્ર નિવાર, જગપાલકને બિરૂદ વિચારે. સુ. ૫ ઇંદ્રિતી સ્તુતિ સાંભલિ સ્વામી, શસ્ત્ર નિવાર અંતરયામી, યુ. થયા સચેતન પ્રભુ-ઇંદ્ર દેખી, લાજ્યા મનમાંહે | સુવિશેની. સુ. ૬ સુરપતિ કહે સુરને ઈમ વાણું, પ્રભુની શક્તિ હિવે તમે જાણી, સુ. જગતપૂજ્ય જગતના સ્વામી, જગદાધાર પ્રભુ શિવ ગામી. સુ. ૭ એહના ચરણ રહે હિતકારી, તીનભુવનને _એ ઉપગારી, સુ. તમે અપરાધ કીધે પ્રભુજીને, પિણિ એ અભયંકર ગુણલીને. સુ. ૮ સાંજલિ એહવું વડા આણી, વિનય નમ્યા જેડી યુગપાણિ, સુ. તુમ સેવા થાયે નિત મેવા, ચાટુ વચન ભાવે ઈમ દેવા. સુ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy