SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. ૪પ૧ તદુભવ અનિલે કરી, તૂલ તણી પરે જાણ; ઊડી (૨) ને ગયા, કયાંહી (૨) વિમાણ. ૭ મહેમાહે આફલી, વાયે તે વિમાન; વૃષ્ટિ અંગારાની થઈ પ્રલય મેહ જિમ માન. બીજે વલી પ્રભુ મેલી, મેહન નામે બાણ, ગતચેતન ભૂમિ ઉઠે, દેવસૈન્ય તિણિ ઠાણુ. પંખી માનવ દેવતા, પશુ અપર પિણિ જેહ; તંદ્રા કરીને સહુ, થાવર જિમ થયા તેહ. ૧૦ તે મઘવા જાણ કરી, જે કીધું જગભાણ તુરત સિધર્મથી આવીયે, નમી સ્તવે નિજ વાણ. ૧૧ તાલ–મારે મારો સાપિણિ નિર્મલજલ બેઠી. એ દેશી. ૨૬ સુરપતિ કરે સ્તવના મારગે, શ્રીમીસ્વરની ઉછરશે. સુ. જય સ્વામી જગસાર જગતગુરૂ, જગઉદ્ધરણ નમત ચરણ સુરક સુ. અનંતવીર્ય ભગવન જય જયકર; દુસ્સહદેબલ વિશ્વસુખાકર. સુ. ૧ લેક અલેક તું પ્રભુ ઘાલે, આઠ કર્મ ઘેરી બલ પાલે; મેરૂ લીલાએ ધરે અંગૂઠે, વિશ્વવિપર્યય થાયે રૂઠે. સુ. ૨ દેવાસુર સુર મનુષ્ય સુરેસર, તુજ અલ ખમિ નવિ સકે જિણેસર; સુ. સ્વામી તુજ સરીખા ઉપગારી, થાયે સહુ જગ , રક્ષાકારી. સુ. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy