SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ - શ્રીમાન જિનહર્ષપ્રણીત. હિવે લીલારે સ્વામી ખેલતારે, આવ્યા સાધન મે જારિ; અશ્રુતનારીરે ભાષે એહવું રે, રચના વચન વિચારી. રા. ૭ સર્વજ્ઞ સ્વામીરે સુણીએ તમભણી રે, શક્તિ અનંત બલવંત; પૃથ્વી છત્રીરે મેરૂ દંડજિમ કરેરે, જે થાયે અરિહંત. રા. ૮ તે ભણી હવણરે તું અમારે કુલેરે, અવતરીયે - અરિહંત; નિજબલ સ્વામીને પ્રગટ કરે હવે પૂરી અમારી ખંત. રા. ૯ તુમ દેખતાં શત્રુ પરાભવેરે, તમારા ભાઈને કઈ તે બલ તે તેરે તીર્થકરપણોરે, કામ કિરશે નવિ હેઈ રા. ૧૦ એમ ભેજાઈરે સહુ હાંસી કરેરે, નેમીસ્વરને તામ; કાંઈક મનમેરે યુદ્ધચ્છવ થયેરે, ગયા પર્ષદામાં હિ સ્વામિ. રા. ૧૧ યુદ્ધ કરવાનેરે ઉદ્યમવત થયેરે, સમુદ્રવિજય ઉછંગ; બેઠા સ્વામી સેહે ઈણે પરેરે; જિમ અર્યમા મેરૂભૃગ. રા. ૧૨. કે ટુકિ ભારે તામ નિમિત્તી, સમુદ્રવિજય મહારાજે; સાંભવિતેહસુંરે યુદ્ધ કરવા ભણું, નહિં તુમારો કાજ. રા. ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy