SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. હલી હરિ જીત્યારે લીલાયે જિણેરે, વિશ્વમાંહે જે વીર; તેહને જપેરે તીરથને ધણુંરે, અવર ન કોઈ ધીર. રા. ૧૪ એહવું તિણે નિમિત્તિયે કહ્યુંરે, ઇંદ્રાદેશથી તામ; માતલિ આણી રથ પ્રભુને નમીર, વિનતિકરે - સુણી સ્વામી. રા. ૧૫ તુજ ઈચ્છીયેરે સાથે નેમિ, રથ લા તુમ તીર; કૃપા કરીને બેસે સાહિબારે, જીપે અરિ વડવીર. રા. ૧૬ સહુ નૃપ તારે નેમીશ્વર તદારે, રથ બેઠા બલવાન; ધનુષટાલીને શસ્ત્ર સહુ જ્યારે, સાથ ન કેઈરાજાન. રા. ૧૭ સહુ કોઈનેરે રક્ષામંત્ર હુરે, અન્યની રક્ષા મુજ શર્મ, ઈમ જાણી નેમીશ્વર તરે, અંગ થકી પિણિ વર્મ. રા. ૧૮ ભગવાન બેઠારે રથ ઊપર ચડીરે, તિણિ પુર ગયા તત્કાલ; શંખને વારે રિપુ સહુને તેડીયા, ખલભલયા ભૂપાલ. રા. ૧૯ સુરપુર દલેરે પ્રભુરથ વેગસુરે, ફેયી તાસ નિર્ધાત; પડીયા વારૂરે ગઢના કાંગરારે, વૈરીસિર જિમ ખ્યાત. રા. ૨૦ સુર સગલારે તે નિર્ધાતથીરે, ભેલા થયા સહુ આય; ચતુરંગસેનારે તુરત સજી તિણેરે,રણસનમુખ તેથાય. રા. ૨૧ તેહ વજારે ભભ કાહલારે, રણતુરને નિસાણ; તેને દવાનેર જન સંક્તિ રે, પડે કાયરના પ્રાણ. રા. ૨૨ વાય વિકુવ્વરે સહતાં દેહિલારે, ગિરિનાર શિખર ઢહેત; તરૂ ઉપાડી નાખે મૂલથીરે, નાદે નભ ફાત. રા. ૨૩ ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy