________________
શ્રી શત્રુંજય તીર્થરાસ.
૪૪૭
કેઈ નૂતન ઊઠ દેવતા, અથવા રાક્ષસ કેઈ; . તુમ સુપાયે જીપીસું, હાથ અમારા જેઈ ૭ તાસ વચન એહવા સુણ, સમુદ્રવિજય કહે રાય;
અનાવૃષ્ણિને લે ગયા, લેકેપદ્રવ થાય. ૮ ઢાલ-માહરૂં મન મેહ્યુંરે વદ્રાનંદસુરે એ દેશી. ૨૫. રામ કંસારિરેહસિને એમ કહેરે, તાત વૃદ્યમ એક એહ તમારે પ્રાકમ બાપડારે, સહી સકે કિમ તેહ. રા. ૧ અમે જીવંતારે તાતજી તમતણેરે, યુગાન પુરૂષાકારિક તુમ આદેશે તેને પિસુરે, ઘ આજ્ઞા હિતધારિ. સમુદ્ર આદેશે રામકૃષ્ણ બે જણરે, મહાબલવંત
ભૂજાલ; પંચજન્યનારે વિશ્વ કપાવીરે, મિલ્યા સુભટ
ભૂપાલ. રા. ૩ આયુધ લેઈ નિજ (૨) મહાબલીરે, રથ બેસી ગયા
પુર તામ; તેહોને બોલાવ્યારે શંખનાદે કરી, દેવ પાયે બહુ
ત્રાસ. રા. ૪ સુરભટ માનીરે શીધ્ર આવ્યા તિહાંરે, કીધે યુદ્ધ
અપાર; તે પિણિ જીપીરે સુર લઈ ગયા, નિજ પુર રામ
- મુરારિ. રા. ૫ દ્વારિકામાહેરે કોલાહલ થયે રે; રામ કૃષ્ણ અ૫હાર; બલવંત એહવારે જેણે હરાવીયારે, તે તે સબલ
- ઝુઝાર. રા. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org