________________
શ્રીમાન જિનહર્ષપ્રણીત. પ્રઢ વિકમ અંગે ધરી, સર્વાયુધ કરી સંયુકત રે; છએવા તેહને ચઢ્ય, પિતાની જાણું શકતેરે પ્ર. ૨૧ રેવતકે પોતે દેખી, મેટે પુર તાસ અપારે; એનું એહવે સમતે, વિસ્મય વસુદેવકુમારે. પ્રા. ૨૨ અન્યાય કર્તા તે જાણી, અનાવૃષ્ણિ કેધ પૂરાણે રે; સંખ પૂર્વે અતિ આકરે, ધનુ ટંકારવ પ્રાણેરે. પ્રા. ર૩ તે પણ સુણી કોધે ભર્યા, નલીયા સુરની માયા, જીપી તત્ક્ષણ તેહને, નિજપુરમે લેઈ સિધાયારે. પ્રા. ૨૪ બલફેરવીન સ કિમે, આ હુતે ધરિ અહંકારે, છઠે ખડે ચોવીસમી, જિનહર્ષ ઢાલ ચિત્ત ધારે. પ્રા. ૨૫ સર્વ ગાથા, ૭૮૭.
દૂહા, તે વૃત્તાંત જાણ કરી, સમુદ્રવિજય ભૂપાલ; ઢીલ નહિ તેડાવીયા, સુભટ સહુ તત્કાલ. ૧ સુભિત થયા ભંભા સુણ, ક્ષત્રિય સહુ સમકાલ; રિદ્રવીરરસ ધારતા, કરતા શોચ્છાલ. ૨ કેઈસુભટ અવે ચઢયા, ગજે ચઢયાકેઈ વીર; કેઈ પાયક શસ્ત્રાયુધા, અરિ ઊતારણ નીર. ૩ સમુદ્રવિજય રાજા તદા, ચડીયે સેના મેલિ; સપ્તદધિ જલ ખલભલ્યા, ચાલી જાણે વેલિ. ૪ કોઈ રાયને જાણીને, રામકૃષ્ણ બલવંત; વિરી વારણ પંચમુખ, નૃપને એમ કહેત. પ
સ્પે અર્થે એ તાતજી, તમે કર્યો સંરંભ; અમે લઘુ તે પિણિ કહે, અમને કૃત્યારંભ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org