SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ જયતીર્થરાસ. ધનદાદિક સહુદેવતા, યાદવ નૃપ અવર અનેકરે; અલભદ્ર ત્ત રાજ્ય થાપીયા, શ્રી કૃષ્ણને કરિઅભિષેકેરે. પ્રા. ૯ માધવ રામ તિહાં હવે, વારૂ પાલે રાજય અખંડોરે; સમુદ્રવિજયની આજ્ઞાએ, શિષ્ટ પાલે દુષ્ટને દડારે, પ્રા. ૧૦ મુદ્દ ઉપજાવે વિશ્વને, જસુરિત ન જાણે કોઇ; અરિષ્ટનેમિ ભગવતજી, વૃદ્ધિપામે અનુક્રમે સોઇરે, પ્રા. ૧૧ અનુક્રમે ચેાવન પામીયા, દશ ધનુષ પ્રમાણ શરીરે; જીત્યા કામ આજન્મથી, શ્યામ વરણુહરણ દુઃખ ધીરારે, પ્રા. ૧૨ ઈણ અવસર સુર લેાકમાં, સુરપતિ સુર આગલિ કીધારે; વર્ણક શ્રી નેમિનાથને, અદ્ભુત સત્વ ખલસુપ્રસીધ્ધારે, પ્રા. ૧૩ સત્વ શૈાર્ય ખલ શીલતા, દાનરૂપ ગુણે ઉપશામેરે; ત્રિભુવનમાંહિ કાઇ નહિ, શ્રી નેમિજિનેાપમ પામેરે, પ્રા. ૧૪ હવે કેઈક તિહાં દેવતા, મિથ્યાત્વ ભ્રમે મુઝાણારે; શંકુને ખોટા પાડવા, ભૂમ`ડલ કીધ પયાારે. પ્રા. ૧૫રૈવતક ગિરિ તલહટી, સુરધારાભિધપુર થાપીરે; મનુષ્ય રૂપ કરી રહ્યા, અન્યાયી જન સતાપીરે. પ્રા. ૧૬ દ્વારિકાઘાન વૃક્ષાવલી, લીલાયે તે ઉનમૂલેરે; તે ભારિવાહક નર આપડા, નિસ્ડ'કપણે પ્રતિકૂલેર્. પ્ર. ૧૭ ઉપદ્રવ બહુરિ કરે, જલવાહક તિમ અવરાનેરે; આજ્ઞા ક્રૂરે આપણી, માની કેહુને નિવ માનેરે. પ્રા. ૧૮ પીડે એમ સહુ લેાકને, દ્વારિકાના વાસી જેહારે; સમગ્ર પુરને ભય કરે, કાલાહલ કરે અછેહારે. પ્રા. ૧૯ અનાધૃષ્ણુિ તે સાંભલી, વસુદેવસુતનુ રણધીરા રે; સમુદ્રવિજય નૃપ અણપૂછયે, માની રથ ચડીયા વીશરે. પ્રા. ૨૦ Jain Education International For Private & Personal Use Only ૪૪૫ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy