SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. ત્રિક ચેક ચચરનેવિષે, જિનગૃહ દિવ્યાકાર; કીધા મણિ માણિતણુ, સહસ્ત્ર ગમે નહિ પાર. ૬ સરવર વાપી દીઘિકા, વન વાડી ઉદ્યાન; " અહોરાત્રિમાંહે કીયા, બીજા પિણિ બહુ થાન. ૭ એડવી નગરી દ્વારિકા, રમ્ય સુરપુરી સમાન; - થઈ ગ્ય વાસુદેવને, દેવે કીધી માન. ૮ ઢાલ–ચંદા કરી લાઈ ચંદણો, એ દેશી. ૨૪. પ્રાત કુબેરે આપીયા, પીતાંબર બે હરિસરૂરે મુગટનક્ષત્રમાલા વલી, મહા રત્ન કૌસ્તુભમણિ વારૂ. પ્રા. ૧ સારંગ ધનુ શર તૂણ બે, તિમ નંદક ખડગ સુનામેરે; વલી ગદા કદકી, રથ ગરૂડ ધ્વજ રણકામેરે. પ્રા. ૨ વનમાલા દીધી રામને, નલવસન બે મૂસલસરેરે; તાલધ્વજ રથ બે ભાથા, બે અક્ષમ્યબાણ સધીરે. પ્રા. ૩ ગ્રીવાભરણ ને મીશને, બે બાહુરક્ષક મનહારેરે. - હાર ઐક્યવિજ્યાભિધ, ચંદ્ર સૂર્ય કુંડલ કર્ણધારે. પ્રા. ૪ ગંગતરંગમહાનિર્મલા, બે વસ્ત્ર મલેજિજત દીધા, મણિપિણિ સર્વતેજામયી, ધનદે પ્રભુને ભેટ ધારે. પ્રા. ૫ ચંદ્રહાસ અસ આપીયે, શ્રીસમુદ્રવિજયને દેવેરે; દિવ્યરથ વસ્ત્રયુગલ દીયા, ઇંદ્રાન્નાએ ભલી ટેરે. પ્રા. ૬ ગુરૂધ્વજ રથ શક્તિ સહસ્ત્રાસ્યા, કુસુંભવસનયુગ આપ્યારે; પક્ષે શ્રીમહાનેમિને, રૂડી ભક્તિ કરીને થાપ્યારે. પ્રા. ૭ દીધા વલી રથનેમિને, અક્ષચ્ય બાણ ધનુ હારે; તસુ બંધવ બીજા ભણું, વસ્ત્ર શસ્ત્ર દીયાં સંભારે. પ્રા. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy