________________
શ્રીશત્રુતીર્થરાસ. ૪૪૩ શ્રી પુંડરીક ગિરિનાર, હોજી પૂજા જિન ભાવે કરી, માને ધન્ય દશાર, હાજી ભવવેલા ધન્ય આજરી, ૨૦ ક્રેટુકિ દિન આખ્યાત, હજી હરી બલ કીધી ન્હાઈને, અષ્ટમ તપ કરી તામ, હજી પૂજયે ઉદધિ ઉમાહિને. ૨૧ ત્રીજી રાતજારિ, હાજી લવણસમુદ્રને અધિપતિ; આ તિહાં કર જોડી, હેજી માધવને કહે સુભમતિ. ૨૨ કિમ સમયે વાસુદેવ, હજી ચરમ આદેશ મુને દીયે; હું મુખ્ય સમુદ્રથી આંહિ, હજી સગર આજ્ઞાએ આવી. ૨૩ એમ કહી દીધું દેવ, હેજી પાંચજન્ય મુરારિને; બલભદ્ર ભણી સઘોષ, હોજી રત્નમાલા અસુક અને. ૨૪ દેવભણ કહે કૃષ્ણ, હેજી મીઠા વચન જાણે અમી; થઈ જિનહર્ષ એ ઢાલ, હેજી છઠે ખંડ ત્રેવીસમી. ૨પ
સર્વગાથા ૭૫૪.
હું કહી દીધું કે હાર
છ રત્નમાલ". સુરારિને
જણી કહે કણ આ
તા
. ૨૫
દૂહા.
આ છે ઈહાં નગરી પ્રથમ, વાસુદેવની જેહ, તે ઢાંકી છે નીરમે, દે મુજ વસિવા તેહ. ૧ સાંભલિ સુર ઈમ શકને, જઈ કહી તે વાત; ધનદ શક આદેશથી, થાપી પુરી વિખ્યાત. ૨ દ્વાદશ જન લબમણ, નવજન વિસ્તાર; નગરી કીધી સોભતી, સ્વર્ણરત્નપ્રાકાર. ૩ વૃત્ત ચતુરવ્યાયતા, ગિરિકૂટક સ્વસ્તિક નામ; સર્વતોભદ્રા નંદરા, અવતંસક અભિરામ. ૪ વર્ધમાન નામે ઇસે, લક્ષગા ને પ્રાસાદ, એકબૂમ બેભૂમીયા, ત્રિભૂમ ચઉભૂમાદિ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org