________________
૪૪૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. હવે જરાસિંધ રાય, હેજી સેમિક ઉક્ત સુણી કરી;
ધ જવલિત કહે તામ, હાજી કાલકુમર અહંકૃત ધરી. ૮ એ યાદવ કુણ માત્ર, હજી ઘ આદેશ હણું જઈ
મ અગ્નિ જલમાંહિ, હાજી કાઢીને આવું આંહિ. ૯ પંચસયા રાજેન્દ્ર, હજી યુકત સેના સાથે ઘણી; યવન અનુજ દેઈ સાથ, હજી મેકલિયા ત્રણુખંડ ધણું. ૧૦ કાલતણું પરિ કાલ, હજી ચાલ્યો કાલિ ઘટા કરી, પર્વત દેવે કીધ, હજી રામકૃષ્ણરક્ષા વરી. ૧૧ અગ્નિચિતા બહુ કીધ, હાઇ તિહાં એક નારી રેવતી; ભસ્મ થયે યદુસેન્ય, હજી બેઠી તિહાં કિણ જોવતિ. ૧૨ આ કાલ નિહાલિ, હજી કેમ રેરે ડેકરી; નાઠા યાદવ સર્વ, હેજી જરાસિંહ બહીક ધરી. ૧૩ તેહને કેડે વીર, હજી કાલ ચર્થે કાલની પરે; બીન્હા આ દેખી, હેજી અગ્નિમાંહે સહુ બલી મરે. ૧૪ રામગોવિંદ દશાર, હેજી ચિહમાંહે પસી સહ; હું પેલું હવે જોઈ, હેજી બંધુ વિયાગ થયે બહુ. ૧૫ એમ કહી પેઢી તેહ, હજી દેવાયા કરિ મહીયા, નિજ સધા સંભારિ, હેજી કાલ ચિતા જ પાવીયા. ૧૬ ચવનાદિક ફિર જાઈ હેજી વાત કહી મગધેશને, યાદવ પણ તે જાણી, હજી સુખ ઉપને સહુને મને. ૧૭ ગયા સેરઠમાંહિ તેહ, હાજી શ્રી રેવત અચલતણું દિસેક પશ્ચિમ થાયે સૈન્ય, હાજી વચન કેપ્યુકિ સમર્યો તિસે. ૧૮ સત્યભામા હરિનારિ, હજી ઉભય પુત્ર તિહાં જણ્યા, ભાનુ ભામર અભિધાન, હાજી જાત્યકાંચનકાંતે વણ્યા. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org