________________
૪૩૫
શ્રી શત્રુંજય તીર્થરાસ. પૂર્ણ દિવસ કુંતી થઈ દેખી પીડિત થઈ તેહ, ગર્ભ અધૂરે પાડીયે, હાથે જઠર હBહતું. મ. ૧૪ ત્રીસે વરસે તિણિ જ, વજ સારિખો દઢ દહે; છ માસ પેટીમાં ધર્યો, પૂર્ણ દિવસ દેખાડયે તેહ. ૧૫ એ ગર્ભ છતાં માતા ભણી, દુર્ભુદ્ધ આદર થયે જામહે; તે ભણે તે સુતને દયે, દુર્યોધન એહવે નામહ. મ. ૧૬ જે દિવસે સુત જન્મી, ગાંધારી નૃપની નારી; ત્રીજે પ્રહર તે દિવસને, કુંતી સુતજ તિણિ વાર. મ. ૧૭ વજ કાય અધિધર્મથી, એ વાયુત ચુત ભીમહો, ગુણ ચેષ્ઠ ભક્ત યેષ્ઠને, આકાશવાણી થઈ એમહે. મ. ૧૮ હવે અન્યદા કિણ એક ગિરે, પાંડુ નૃ૫ ગયો
રમવા કાજહે. ભીમ પડશે કુંતી હાથથી, વજ કાયા થઈ આવાજહે. મ. ૧૯ ગિરિપાષાણુ ચૂરણ થયા, વજ જિમ પડીયો જિણ
ઠામહે; દુલ જિમ ઘર ટેકરી, પીસાયે થાયે કામ. મ. ૨૦ અંગ અક્ષત તે સંગ્રહી, વજી કાય એહ એમ વહે; કહેતાં સુર કુંતી ભણી, સુત દીધો મુદ મન આણહ. મ. ૨૧ હિવે તે કુંતી તીસરો, પુણ્ય ગે ગર્ભ ધરંતહે; શક ગજરૂઢ નિરખીયે, સુપને જાગી મતિમંતહે. મ. ૨૨ દઢ ધન આપી કરી, કુંતી જાણે મનમાંહીહે; બલવતા દાનવ દલું, ચૂરૂં રિપુ ઉર સંબહિ. મ, ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org