SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. પૂર્ણ સમય તિણે જનમીયે, સહુ જગમાંહે શિરદરહે; ઇંદ્રિપુત્ર અર્જુન ઇસી, વાણી થઈ નભ તિણિ વારહ મ. ૨૪ પુષ્પવૃષ્ટિ દેવે કરી, દુંદુભિ વાગી આકાશહે; નાટક કીધે અપછરા, નૃપ કી ઉચ્છવ ખાસ હેતુ મ. રપ ત્રણ પુત્ર કુંતીતણું, ત્રણે પુરૂષારથ જાણિ હે; એકવીસ ઢાલછડાખંડની, જિનહર્ષતણી એ વાણિ હો. મ. ૨૬ સર્વગાથા, ૬૪. દૂહા. થયે નકુલ મદ્રીતણે, બીજે સુત સહદેવ; પાંડુ પંચ પુત્રે કરી, સેલે નૃપ નિતમેવ. ૧ દુર્જય નૃપ ધૃતરાષ્ટ્રને, સ સુત થયા ભુજાલ; શસ્ત્ર શાસ્ત્રના જાણ સહ, વૈરી નૃપના કાલ. ૨ ધૃતરાષ્ટ્ર શેભે તિણે, સે પુત્રે અત્યંત; શતભિષક તારે શશી, જિમ સભા પામત. ૩ નાશકયપુર યાત્રાભણ, કુંતી ગઈ અન્ય દસ; તિહાં ચંદ્રપ્રભ સ્વામીને, ચૈત્ય કરાવે ઈ. ૪ પૂજા આરાત્રિક કરી, પિષી મન ઉછાહી; આવી નિજ ભક્તરસું, કુંતી નિજ પુરમાંહી. પ નાશિકયે જિન આઠમે, ભાવે જે પ્રણમત; બેધિ લહી ભવ આગલે, પામે સુખ અનંત. ૬ હવે નૈમિત્તિકને કહ્યું, કસ કૃષ્ણની શક કેશી હય પર મેષ વૃષ, અરિષ્ટ હણ્યા નિસૅક. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy