SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. યુદ્ધ કર્' ગજવર ચડી, મારૂ વેરીના વૃ‘દહેો; બ‘દીખાને લેાકને, ઘાલું પામું નમું નહી ગુરૂવર્ગને, મનમાં ધારી કલહ કરે પરવારસુ', ક્રોધે ભરી રહે પાંડુ નૃપતિ મહિષી હવે, કુંતી સુપને મેરૂ ક્ષીરાબ્ધિ શ્રી નિશિસમે, દીઠાં થયે આણુહા. મ. અહંકારહેા; અપારહો. મ. શશિ સૂરહેા; આણંદપૂરહેા. મ. ધરતી રત્નગર્ભાપરે, સુભ ગર્ભ પાંડુ નૃપ નારહેા; ધર્મ મનોરથ ઉપજે, દિન (૨) તેડુને શ્રીકારહે. મ. સુભ લગ્ન સુભ દિન ઘડી, પાંચ ગ્રહ ઉચ્ચાય જામહા; કુંતી સુત જણ્યા નભથકી, પુષ્પવૃષ્ટિ થઈ ગૃહ તામા. મ. ધર્મ પુત્ર મન નિર્મલા, દયા દાન ગુણાન્વિત એહુહા; એમ ચરતા દેવતા, આવ્યા પાંડુન્રુપ ગેહુા. મ. ઉચ્છવ કરિ સુરની ગિરા, સુભદિવસ યુધિષ્ઠિર નામહેા; દરસણુ જેને દેખતાં, લાગે સહુને અભિરામહેા. મ. ૧૦ વલી કુતી નિશિ સ્વમે', પવને નિજ આંગણુ આહા. Jain Education International ७ દીઠા સુરતફ રાપીયા, તત્ક્ષણ લીયે ક્ષણમાંહિ હા. મ. ૧૧ તેવા સ્વપ્નપ્રભાવથી, ઉત્તમ ધર્યો ગર્ભ શ્રીકારહા; પાંડુ રાજા હર્ષિત થયા, જસ વિસ્તરીયા સ`સારહેા. મ. ૧૨ ઘણું વધ્યા ગર્ભ પેટમાં, ગાંધારી દુઃખીણી હાઇહા, કરે ઔષધ પાતનતણા, પણ લાગે તાસ ન કોઇહા, મ. ૧૩ For Private & Personal Use Only ૮ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy