________________
શ્રી શત્રુંજયતીર્થરાસ. ૪૩૩ તે સ્વરૂપ જાણી કરી, ઇંદ્ર આ તિણિ કામ; અનુકંપા સુરની કરી, કરે વીનતી આમ. ૩. રાખ (૨) જગનાથ તું, વિશ્વવ્યાત બલવાન, અહંકારી એ બાપડા, છેડે હવે ભગવાન. ૪ અપરાધીને પણ તમે, સ્વામી રાખણહાર, કૃપાવંત સહુનું તમે, સહુ પ્રાણી આધાર સરણ તુમે અસરણતણા, ભૂતલ ધર્માધાર; બાલકરૂપ અબાલ તું, સ્તવનાયેગ્ય અપાર. ૬ દેવેદ્ર એમ સ્તવના કરી, મુકાવ્યા સુર તેહ
સ્વામી મૂકી પાલણે, ગયા ક્ષમાવી ગેહ. ૭ શ્રીસમુદ્રવિજ્યાદિ સહ, હરખા ચિત્ત મઝાર; નેમોસર બલ જોઈને, ઉચ્છવ કી અપાર, ૮ ઢાલ-હે રંગરસીયાપથી ચાલજે, વિચિ બીજે કામન લાગજે
પૂજિજીમારો, કાગલ દેય એ દેશી. ૨૧ પ્રાસાદે જિનરાયને, ઉચ્છવ કરી તિહાં અપારહે; નિજ (૨) ઠામ ગયા સહુ, સમરંતા નેમિ દીદારહે. મનરંગનું તુમ સુણજ, હિતસું મનમાંહે
ધરા ; પાંડવને એ અધિકાર, ત્યાર પછી ઇંદ્ર આગન્યા,
દીધી દેવાની કેડિહે; રક્ષા કારેણ પ્રભુ વધે, એ તે દિન(૨) હેડહેડહે. મ. ૨ હવે થઈ ધૃતરાષ્ટ્રની, ગાંધારી નારી સભાવહે; દેહદ યુદ્ધ કરવાત, ઉપને દુષ્ટ ગર્ભ પ્રભાવ. મ. ૩
-
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org