________________
૪૩૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. સ્વામી અમે તિહાં જઈ કરિ, માં. બલ જોઈ
શું તાસ; એવું કહી સુર આવીયા, ઉદ્યાને પ્રભુને પાસરે. દી.જ. ૧૯ લાલ્યમાન દીઠા તિહાં, કરથી કર જન લેય; મોટે થા ચિરંજીવ તું, કેમલઈમ વચન કહેયરે. દી.જ. ૨૦ કેઈક મુખચુંબન દીયે, આંગુલીયે કે ધાર; કેઇ હસાવે પ્રભુ ભણી, કેઇ કીડા કરાવડારરે. દી.જ. ૨૧ તે સુર એહવું ચિંતવે, માં. ઉલસિત વદન
છે દુષ્ટાતમ જેહને, પણ ખુસી થયા તત્કાલરે. દી.૪ ૨૨ દ્વેષ ધરી આવ્યા હતા, માં. પિણિ શુણ થયે
એક એહરે; એહ રૂપ નીહાલીયે; નહી ત્રિભુવનમાંહે જેહરે. દી.જ. ૨૩ છલ દેખતાં એકદા, માં. નિજેન દેવ નિહાલ; પઢયા દેખી પાલણે, ચેર જિમ લીધા તત્કાલરે. દી.જ. ૨૪ કરકેશે જિનવર ગ્રહી, માં, ચાલ્યા સુર તિણિ
વીર; છઠા ખંડની વીસમી, જિનહર્ષ ઢાલ અવધાર. દિ. જ. ૨૫
સર્વ ગાથા, ૬૫૯.
સવા લક્ષ જન લગે, વધે તેહ અસમાન; દેવ વિકાર જાયે તદા, પ્રભુજી અવધિ જ્ઞાન. ૧ તદા પ્રચું સ્વામી, લેશ માત્ર બલ તાંહિ; પડયા દેવ રે ગડયા, સે જન ભુઈમાંહિ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org