SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ’જયતીર્થરાસ. રાત સમય સહુ કારજ કીધા, છઠ્ઠા ખંડની ઢાલરે; ઉગણીસમી જિનહ પૂરી થઇ, હુસેનીરાગ રસાલરે. નિ. ૨૫ સર્વ ગાથા, ૬૨૮. દુહા. હવે કસના પાહ, જાગ્યા પુત્રી તેઠુ; લેઈ દીધી કસને, મનમાં ઇમ ચિતેહુ. ૧ પીડિત મુનિ મિથ્યા કા, ગભ સાતમે એન્ડ્રુ; નારિ જાતિ એહુથી મુને, મૃત્યુ નહી નિસંદેહ. ઇસુ વિમાસી નાસિકા, ઈંદી પાછી દીધ; ગોકુલમાં અક વધે, સુરી રખવાલી કીધ કૃષ્ણ નામ કૃષ્ણ વણું થી, શકુની પૂતના વધીત; વલી શકટભિ'દન કર્યાં, યમલાર્જુન ભાંક્ષીત. તે સાંભલી દેવકી સદા, કાંઇક પર્વ અમિધાય; અન્ય નારીસુ પરિવરી, હષૅ ગાકુલ જાય. જોવે મુખ અગજતણા, બેસે લેઈ ગાદ; ધવરાવી આપે પરે, મનમાં માને મેદ વસુદેવ કૃષ્ણ રક્ષા ભણી, તિલ્હા મોકલ્યા રામ; દૃશ ધનુષ્ય ઉંચા અને, રમે નિત્ય તિણિ ઠામ. તાલ—વટાઉઢાની એ દેશી. ૨૦ હવે શ્રી શારીપુર વરે મ્હારા લાલ, સમુદ્રવિજય નૃપ નાર; શિવા નિશાંતે નિરખીયા, મહા સ્વપ્ન ચતુ શ સારરે. Jain Education International ૪૨૯ For Private & Personal Use Only 3 ૪ ૫ ७ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy