SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ શ્રીમાન જિનહર્ષપ્રણત. કરિસ ઉપાય મ કર મન ચિંતા, વસુદેવસું કરી પ્રીતિરે; સાત ગર્ભ દેવકીના યાચ્યા, અંગી તિણિ રીતિરે. ૧૬ હવે દેવકીના ગર્ભ ભણી તિહાં, હરિથમેષી દેવરે; લઈ જઈ સુલશાને દીધા, તાસ સુતન સ્વયમેવરે. નિ. ૧૭ મૃતક ગર્ભ તે કંસ નવેસર, દષદ અફાલ્યા રસરે; વધે પુત્ર દેવકી રણના, સુલતાગૃહ સુખ પિસરે. નિ. ૧૮ નામ નયેશા પહિલાને, અનંતસેનાજિત પુત્ર રવજી પહિલા, " રે, નિહતારી દેવયશા દેવ પાંચમે, છઠે વલી શત્રુ સેરે. નિ. ૧૯ હવે દેવકી રિતુસ્નાન અનંતર, પાવક ગજ દવજ સૂરજે; સિંહ વિમાન પધસર દીઠા, સ્વમ નિશાંત સમૂરરે. નિ. ૨૦ સ્વપ્નપ્રભાવે ગર્ભ ધર્યો શુભ, દેહદ ઉપજે તાસરે; નભસિત આઠમિ આધી રાતે પુત્ર જયે ગુણવાસરે. નિ. ૨૧ તે ગર્ભ કંસ લેવાને કાજે, મૂક્યા નર રખવાલરે; ઉંઘ આવી સહુને તેણિવેલા. ભાવી ન સકે ટાલીરે. નિ. ૨૨ દેવકીઉકતે વસુદેવ બાલક, લેઈ ગેકુલ જાયરે, નંદનારી યશદાને આયે, યતન કરે હિત લાયરે. નિ. ર૩ લેઈ યશોદાની કન્યાને, જાત માત્ર વસુદેવરે; આણી દીધી તે દેવકીને, મનમેં હર્ષ ધરેવરે. નિ. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy