SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. ४२७ કંસ કારાએ ઘાલી, ઉગ્રસેન ભણી સુ જોઈ; અય મૂતે પિતૃ દુઃખથકી, અણગાર મુનિસ્વર હેડરે. નિ. ૬ કંસ નૃપતિ મથુરાતણો, ઉતકટ બલ પાલે રાજ રે; દશારઆજ્ઞા જરાસિની, નિજર નગરી ગયા રાજરે. નિ. ૭ નગર લેક વ્યતિકરથકી, મનમાં વસુદેવ કુમારરે; રેષ વિકલ્પ ધરી કરી, પરદેશ નિકલી ગયે | તેણિવારરે. નિ. ૮ ઠામે ઠામે ખેચર તણી, સામાન્ય સુતા ગુણવંતરે; રૂપ કલાએ કેતલી, કેતલી સ્વયમેવ વરંતરે. નિ. ૯ ઈમ રામા અભિરામા ગુણે, પરણું વસુદેવ અનેકરે; કી નિયાણ તપસ્યા કરી, અન્યથા નવિ થાયે છેકરે. નિ. ૧૦ હિણી સ્વયંવર મંડપ, હિવે શ્રી વસુદેવ કુમારરે; દેવક નૃપ દેવકી સુતા, પરણી રંભા અવતારરે. નિ. ૧૧ તાસ ઉછવ મદ આકુલી, જીવયશા કંશની નારિરે; અયમ વહિરણને આબે, ભાષે તે અવિચારરે. નિ. ૧૨ આવે રે દેવર આરે આવે, અમ ઘર ઉછવ આજ રે; ખાઓ પી રમો મુજ હું સ્વેચ્છા, દેહ દમો કિણિ કાજ. નિ. ૧૩ ઈમ કહીં કંઠ જઈને વિલગી, મુનિવરહસિ કહે એમ રે; સાતમે ગર્ભ દેવકીને હું તે, તુજ પતિ તાત નહી આ ક્ષેમરે. નિ. ૧૪ ઈમ સુણી છવયશા મુનિ મુક, મદ ઉતરી ગયે તામરે; કંસ ભણી વિરતરત કહ્યો સહુ એકાંતે નિજ ધામરે. નિ. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy