________________
४२६ શ્રીમાન જિનહર્ષપ્રણેત.
મહેમાંહે પ્રીતિ બહુ, બેને ધર્મનું રંગ; શિવા સમુદ્રવિજય નૃપ, સુખ ભેગવે સરાગ. ૩ ભેજક વૃષ્ણિ દિક્ષા ગ્રહી, મથુરાયે થે તામ; ઉગ્રસેન રાજાણી, રાણી ધારિણી નામ. ઉગ્રસેન રાજા ભણી, તાપસ બદ્ધનિયાણું; પારણના વિવંસથી, અવતરીયે અવસાણ. ગભ વસે ભર્તારના, માંસ ભક્ષણની હુસ; જ પેટીમાં ધારિણી, ઘા જાણિ કુવસ. ૬ કશ્ય પિટી યમુનાજલે, વહતી મુકી તેહ, સેરીપુર પહુતી તિહાં, કિણ એક વણિક ગ્રહે. કશ્ય પેટીમાં પામી, કંસ દીયે અભિધાન; વદ્ધમાન બાલક ભણી, કુટે સદા સમાન. ૮ ઢાલે–પ્રભુ નરક પડતો રાખીયે; એ દેશી. ૧૯, નિજ જાતિસભાવ ટકે નહી, કુલગ્ય નહી એ બાલરે વસુદેવ કુમર ભણી દીયે, તિણિ વણિક લેઈ તત્કાલરે. નિ ૧ હવે નગર રાજગૃહને વિષે, કરે રાજ્ય જરાસિંઘ રાયરે; ત્રિખંડ ભરતતણો ધણી, પ્રતિવિષ્ણુબલી કહિવાયરે. નિ. ૨ દ્વિરીસિંહરથ નૃપભણું, વસુદેવ આણએ તાસરે; કંસ સાથે લેઈ ચાલીયે, આવા ધરિય ઉલાસરે. નિ. ૩ બે કુલની ક્ષયકારિણી કન્યા, જરાસિંધ રાયની જેહરે; જીવયશા વસુદેવે કંસને, દેવરાવી કન્યા તેહરે. નિ. ૪ માગ નગર તાહરે મન ભાવે, જરાધિની આપણા
પામીરે, માગી લીધી મથુરાપુરી તાતસુંવર ધરી મન તામરે. નિ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org