SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૫ શ્રીશત્રુજ્યતીર્થરાસ. ૪૨૫ જિનઆજ્ઞા મસ્તક ધરે, પોતે જે અવનીશેજી; જિન અક્ષર વિપર્યયથકી, નિજ આજ્ઞા અરિસીસે જ. પ. ૧૮ વીતરાગ ચિત્ત કરી. દયા જે વીતરાગેજી; કરતે હુએ પૃથિવીપ્રતે, આપણવિષે સરાગોજી. પે. ૧૯ શિવા અશિવવિધ્વસિની, શિવની પરે શિવા એપેજી; શિવા અસ્ય કાંતા થઈ, સદ્ગુણ રિદય આપે છે. પે. ૨૦ પતિભક્તા શીલે કરી, ઉજજવલ જાસ શરીરે જી; પરનદેખણ સંયમી, ગુણસાયરગંભીરજી. ૫. ૨૧ આનન સંપત્તિ ઈદુની, વચનથી અમૃત સારે જી; ધર્મ તત્વ મને કરી, રતિસંપદ કેહધારેજી. પિ. ૨૨ ધર્મતણ વિસ્તારિણી, રતિકારિણું સુકમાલજી; સુંદર વકત્ર સુવાક્ય, દીન દુખી પ્રાપાલેજી. ૫. ૨૩ કૃષ્ણ વર્ણ નિ ધરે, લેકચન શિરસા જેણે; ભૂતલથી કાઢયે પરે, પાપ મલીમસ તેણેજી. . ૨૪ સૂરજ નયણ અણદેખતી, સિદ્ધાંતાર્થ પ્રકાશજી. જગદુભાવ પુલ સહુ, દેખે કર્મના પાસે. પ. ૨૫ ઉત્તમ ગુણની રાગિણી અવગુણસું નહી રાગેજી; ઢાલ જિનહર્ષ અઢારમી, છડે ખંડ મહાભાગેજી. ૫. ૨૬ સવ ગાથા ૫૫. દુહા, સુવછલ પરિવારની, દેવ સુગુરૂની ભક્ત; કમ હિસવા નિઃકૃપા, પ્રાકૃપાસું રક્ત. ૧ આશક્તવાન ધર્મસું, ભવસાગરથી વિરક્ત; સંશકત નિરમલ શીલસું, અવગુણ સગલા ત્યક્ત. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy