________________
૪૨૪ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. હવે ગધાર જનપદ તણે, રાય સુબલ અંગજાતાજી; ગધારી આદિક થઈ, આઠ સુતા ગુણવતારે. ૫. ૬ શકુનિ મેત્રદેવી કહે, ધૃતરાષ્ટ્રને કન્યા તેહાજી; દીધી કર્મ જેહવે હવે, ભગવે નહિ સંદેહેજી. પ. ૭ વિદુર દેવક નૃપતી, સુતા કુમુદિની નામેજી; ચંદ્રત પરિપરણી, સુખસંગને કામેજી. ૫. ૮ સમુદ્રવિજયને આપીયે, અંધકવૃષ્ણિનિજ રાજી; સુપ્રતિષ્ઠિત વ્રત ગદ્ય, પિતે સાર્યો કરે છે. પ. ૯ સેરીપુર પામી કરી, સમુદ્રવિજય રાજાનેજી; સભા રલીયામણ, જાણે દેવવિમાને છે. પ. ૧૦ ભર્તાયુક્ત નારી જિહાં, અરિહંત ગુણ ગાયતેજી; નૃત્ય કરે આગલ રહી, ભક્તિ કરે મન ખંતેજી. પ. ૧૧ ધૂપ જિહાં જિન આગલે, ધૂમાડ્યૂ છલ આકાશે; ધર્માબ્દ જાણે ઊનમ્ય, સુભ વારિદ દુઃખના જી. પ. ૧૨ જિહાં વ્યાખ્યાન કરે યતી, શાસ્ત્ર સિદ્ધાંતને ભેજી; સર્વત્ર ધર્મસામ્રાજ્ય ની, પટલેષણરજી. ૫. ૧૩ તિણિ સારીપુર સેeતે, રવિ જિમ નભતેજવતેજી; કવીંદુ વિદુષ આધાર જે, સમુદ્રવિજય છ. પ. ૧૪ રાખે નિજ જીવની પરે, કુંથુ પ્રમુખ જે જીજી; અન્યાયી મોટા હશે, પણ કોઇ અતીજી. પ. ૧૫ અબ્રલિહ જિનગૃહ ભલા, ભક્ત જેહ કરાવેજી; પાડે અરિભ્રપાલનાં, મદિર દયા ન આવે. પ. ૧૬ નિજ દારારત જે સદા, જિતેદુમુખભાગોજી, હરત થયે શત્રુ વલલભા, કીતિ પંડિત નભ માગે છે. પ. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org