SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. ૪૨૩ ભર્તા આગત જાણીયે, છૂટી આંસૂ ધાર; રોમાંચિત કાયા થઈ, કુંતી રાજકુમારિ. ૩ ઉપગરણ સખીએ આણુયા, વરી ગાંધર્વ વિવાહ મન ઈચ્છા સફલી થઈ, મિલે ઈસિત નિજ નાહ. ૮ તિહાં ભેગવતાં ભેગસુખ, રિતસ્નાનથી ધાર; કુંતી ગર્ભ પતિ પાંડુને, સગલે કહે વિચાર. ૫ કૃતકૃચ હવે રાજા થયે, નિજ પુર મુદ્રા યેગ, આ ઘરિ કુંતી ગઈ, પતિરું કરી સંગ. ૬ ધાયમાય સખીયે તિહાં, છાની રાખી તાસ; કુંતી સુત કાલે જ, સૂરજ રત્ન પ્રકાશ. ૭ કાંઠ્ય પેટીમાં નિશિસમે, ઘાલી સુંદર બાલ; વહતી મુકી વેગસું, ગંગામાં તત્કાલ. ૮ દ્વાલ–મુજને ચાર સરણ હજે એ દેશી, ૧૮ પેટી હથિણાપુર ગઈ, વહતી નીર પ્રવાહજી; સૂત નામ તિહાં સારથી, પામી પ્રાત ઉછાહેજી. અભ્રરહિત રવિબિંબજવું, હર્પે દેખી તાસજી; નિજ નારી રાધાભણ, આપે પુત્ર ઉલાજી. પ. ૨ નામ કરણ તેહને દોયે, ઉછવ કરિય અપાર; વલ્લભ માત પિતા ભણી, થયે કલા ગુણધારે છે. પે. ૩ ભાવ જાણ કુંતીત, અંધકવૃ િનરિદજી; પરણાવી પાંડુરાયને, જિમ રયણને ચંદેજ. પ. ૪ મદ્રકનૃપની નંદિની, માદ્રકી રૂપનિહાણેજી; સ્વયંવરા પત્ની વરી, બીજી પાંડુ સુજાણાજી. પ. પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy