SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ४३० શ્રીમાન જિનહર્ષપ્રણીત. દીઠાં થયે હર્ષ અપારરે, સીંચી જાણે અમૃત ધાર; સુખ પામ્ય રિદય મજારરે, સંભલાવ્યા જઈ - ભત્તરશે. જંગ સ્વામી હસે તુજ, સુત ભલે મેરી ગેરડીરે. આ. ૨ કાર્તિક કૃષ્ણ બારસિ દિને હારા લાલ, ચંદ્ર ચિત્રા પેગ સાર; અપરાજિતથી ચવી કરી, શિવા કૂખેલી અવતારરે. દી.જ. ૩ શ્રાવણ સુદિ પાંચમિ દિને, માં. ૧ણી ચિત્રાચંદ; કૃષ્ણ વર્ણ સુત જનમી, શંખ લંછન નયના નંદરે. દી.જ. ૪ છપન દિશા કુમારી કી, માં. વલી ચેસઠિ સુરેશ; મેરૂશિખર પ્રભુને ર, જમે છવ હર્ષ તે વિશેસરે. દી.જ. ૫ કારાગાર મૂકાવીયા, માં. સમુદ્રવિજય રાજાનરે; અરિષ્ટનેમિ ઉછવ કરી, દીર્ધ અભિધાન વિયાતરે. દી.જ. ૬ સ્વામી હવે સુખમે રહે, માં અપછર વૃદ; સવય થઈ સેવા કરે; સુર આણું પામી ઈંદરે, દી જ. ૭ પર્વતરૂપે કેતલાલે,માં. ગજરૂપે થઈ કે ગજસ્વામી રહ્યા દેવને, લીલાએ ઉલાલે લેઈરે. દી.જ. ૮ રખે ચલે નાચે હશે, માં, ગાયે બેલે જગનાહ; મેહ લગાવે સહુ ભણી, સહુને થાયે ઉછાહરે. દી.જ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy