SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન્ જિનહષૅપ્રણીત. ત્યારે નર કહે નવિ તુવેરૅ, રૂપ હીનકુલમાંહિ જાતિ રતન ઉત્પત્તિ સહી, રાહિણાચલ વિણિ અન્યનાંડિરે. મા. ૬ કિણિદ્ધિક એ કાયાંતરેરે, તાહરે ઘર રહે વાસ; તે રાજાને અન્યથા, મન ક્રમ લાગે કઠુિ તાસરે, મે. ચુક્તાયુક્ત વિચારણારે, કિરવી નહી તુજ એહુ; ભૂપતિ આના સવથા, અમ આગ્રહથી માનેહુરે. મે. આજ્ઞા નૃપની તુમતણીરે, હું ધારૂ નિજ સીસ; પણ ઈંડાં કરી વિચારણા, મુજ કન્યા હું આપીસરે, મે ૯ હીન કુલે એ ઉપનીરે, કન્યા દુ:ખિણી હાઇ; પતિ માને નહી જો કઢા, ૪ગ્યાંગ પિટક જેમ જોઈરે પુત્ર ગંગા રાજાતણારે, બલવ'તે ગાંગેય; માહુરા સુતને દુઃખ દીએ, તેતે રાજ્યભાર ધારેયરે, મે. ૧૧ મુજ પુત્રી દાસી હુવે૨ે, તેહના સુત પણ તેમ; અબ્રસ એને હવે, કન્યા નૃપને દઉ કેમરે. મે, ૧૨ મુહુતા એવુ સાંભઠ્ઠીરે, રાજાને કહે આય; માં. ૧૦ ૪૧૪ રાજાને દુ:ખ ઉપનુ, અતિ આકુલ મનમાં થાયરે. મા. ૧૩ એ વૃત્તાંત જાણી કરીરે, ગાંગેય તેહને ગેહ; જઇ પિતાને કારજે, માગી કન્યા સુસનેરે. મા. ૧૪ એ મુજ માતા ગંગા પરેરે, પૂજીસિ એહના પાય; એ દુખિણી થાસ્યે નહિ; મન ચિંતા મ કરિસિ કાંયરે. મે, ૧૫ હું વૈરાગી માહુરે, રાજયુ. કાજ ન કે; મુજ ભાઇ સુત એહના, રાજ્યભાર રધર હેાઇરે. મા. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy