________________
શ્રીશત્રુ’જયતીર્થંરાસ.
પ્રણમી પાય;
તામ વૃદ્ધ નાવિક કહે, આવી મુજ પુત્રી ગુણસંયુતા, એ છે શ્રી મહુારાય. વિદુષી સર્વ શાસ્ત્રમાં, જગમ સરસતિસ`તિ; સર્વ સ‘પૂરણુ લક્ષણે, લક્ષ્મી મૂરતિતિ. દિવૈષધિ જેમ ફરસથી, ટલે રાગના વ્યાપ; કલ્પવેલી જિમ ગૃહ રહી, હરે દરિદ્ર વિતાપ. નિ:કલ‘ક શશિરેખ જિમ, ગુરૂ બુધ કાવ્ય ધરેહ; નભ જીમ પ્રિય પામ્યા નથી, અજી કુમારી એહુ. ઢાલ—માના દરજીણની, ૧૫. અન્ય દેશી લકાના રાજા, દેશી
રાજા સુણી ઘરે આવીયેરે, ડાહ્યા પુરૂષ પ્રધાન; કન્યા માંગણુ મોકલ્યાં, નાવિક મદિર રાજાનરે માહ્યા નરનારી, એરે મન માહુણગારી; નારેિ નરમનધુતારી, પ્યારી ૨૨ કામીને લાગે પ્યારી. આં તિણિ સનમાન્યા તેહનેરે, આસણુ દીધાં તાસ; નૃપ અર્થ આદર ઘણા, માગી કન્યા તે પાસરે. મે. રાજા પાલે સહુ પ્રજારે, સવ`દેવમય રાય; તે તાહરી વ્રુદ્ધિતા પ્રતે, યાચે શાંતનુ હિતદાયરે, મા. તું નાવિક નૃપને સગેારે, થાઇસ સુતા પ્રયોગ; પૂજય હુઈસ તું સહુ તણા, સનમાન દેસે નૃપ લેાકરે. મે, મુજને એ અભ્યર્થનારે, મ કરે તે કહે તામ; હીનજાતિ હું સ થા, રાજા સહુ જગના સ્વામિરે, મે. સિરખા કુલ એનાં હુવેરે, તા ચુગતે સંબધ, પક્ષપાતને અન્યથા, રજની દિવસે સ્વરસ’ધરે. મે.
Jain Education International
For Private & Personal Use Only
૪૧૩
E
૧
3
મ
www.jainelibrary.org