________________
૪૧૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. દુઃખપીડિત વિરહ પ્રિયાતણે, પુત્ર પ્રેમે હર્ષ ધરતે; સરિખે દુઃખ સુખ ગ્રીષમતે, સરવર જલ સમકતે. ગં. ૨૧ રાજા લેઈ નિજ પુત્રને, આરોપી નિજ ગજસીસે; પુરમાંહી પ્રવેશ કરાવી, સમuછવસુ અવનીસે. ગ. ૨૨ નૃપ સેલે તિણિ પુત્રે કરી, ગુણ વિદ્યા સુકલાધારે; દિનનાથ સેલે દિવસે યથા, કમલે જિમ સરવર સારે. ગ. ૨૩ એમ રાજ્ય ભેગવતાં અન્યદા, લીલાએ ભૂમ ભમતે; કાલિંદીકુલે આવીયે, વાજી ચડિ મનની અંતે ગ. ૨૪ દેખી યમુનાજલ સામલે, રાજા એમ કરે વિચારે જિનહષ ઢાલ થઈ ચદમી, છઠા ખંડની સુવિચાર. ગ. ૨૫ સર્વગાથા ૪૬૧,
દૂહા, સ્કંજલ લેઈ એહને, અંજનસમ થયે મેહ; તે મૂક્યાથી વલી હવે, શુભ્ર શરદરિતુ જેહ; ૧ ભૂસ્ત્રીવેણી એકિના, કે નયનાંજન તાસ; કે અપછર જવ ગાહતાં, કુચ કસ્તુરી નાસ, ૨ એમ વર્ણવતે તેહને, રમતી યમુના નાવ; કા ઇક કન્યા મુગદશી, દીઠી નયણે રાવ. ૩ કે એ યમુના દેવતા, નિજ જલમાંહિ રમેહ, સ્વર્ગગા અથવા તજી, અપછ૨ ઈહાં આવે. ૪ એમ ચિતવત ચિત્તમે, વીંધે મનમથ બાણું; દેવી નારી એ કવણ, કહે નાવિકને વાણ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org